________________
પ્રેરણામૃત સંચય
-
O
சு
શ્રી પ્રજ્ઞાંગ
(સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂ, મ.ના અપ્રગટ પ્રવચનામાંથી સંકલિત ત્રિવિષે ક્ષમાપના )
બધી માંકાણુ આ શરીરની જ છે.
જે જન્મે નહિ તેને શરીર નહિ. પછી ભુખ તરસ, ઠ'ડી, ગરમી નહિ. પછી કેઇ ચીજની જરૂર નહિ. કાઇ ચીજની જરૂર નહિ તે જ માટું સુખ. જનમ તે જ મેાઢુ દુ:ખ. જન્મે તે શરીર બનાવે તે આ શરીર આપણુને ગમતું નથી ને ? આ શરીર કેવુ` છે ? અશુચિમય છે. તેના પર રાગ કરવા જેવા નથી. આ શરીરની સ'ભાર કામ પૂરતી લેવાની છે. તે કામ આપતુ બંધ થાય એટલે ફેકી દેવાનું. શ્રી તીથ કરાદિ મહાપુરૂષોએ તેના આ જ ઉપયાગ કર્યો છે. તમને શરીર પાસે કામ લેવાનું મન થાય છે કે શરીરની સેવા કરવાનું? તમને શરીર પાસે કામ લેવાનું મન થાય છે પણ તે આની શરીરની સેવા માટે જરૂરી મેળવવા માટે, તમે શરીર પાસે કામ લેા છે તે બધી લાલસાએ પૂરી કરવા માટે, બધી ઇન્દ્રિયાની તૃષ્ણા મટાડવા માટે, મનને તૃપ્ત કરવા માટે, તેથી તમે શરીર પાસે કામ લઈને ૫૩ પાપ જ બાંધા છે, આ શરીર પાસે આત્માનું જ કામ લેવા જેવું છે પણ સંસારનું નહિ. તમે જે કામ લેા છે તે ખેાટુ' છે. આ માનવશરીરથી તે કામ લેવાય નહિ દેવનુ શરીર ભેાગા છે માનવનુ શરીર ત્યાગ માટે છે. આ શરીરના જે વખાણુ છે તે આ શરીરથી ત્યાગ થઇ શકે છે માટે; ભાગ થઇ શકે, સારુ· ખાઈ-પી શકે છે, માજમજા કરી શકે છે માટે નહિ. આ શરીરના ભાગાદિમાં ઉપયાગ કરવા તે તેના ભયંકર દુરૂપયેાગ છે. તેના પ્રતાપે અસંખ્યાત કાળ આ શરીર ન પણ મળે. આ શરીર ખાવ –પીવા, મેાજમતિ માટે નથી પણ ધર્મ કરવા સાધુ થવા માટે જ છે. લે ભાગુએ સાધુ થાય તે તેને ભારેમાં ભારે નુક્શાન કરે. જેને મેાક્ષ જોઇએ તેને જ સાધુ થવાનેા, ભગવાનના મંદિરમાં પેસવાના અધિકાર છે. જેને મેાક્ષ ન જોઇતા હૈાય તેને ભગવાનના મદિરમાં ય પેસવાના અધિકાર નથી. આ શરીર જેને મળ્યુ છે તેને જો ખબર નહિ હાય કે આ શરીર નામનુ ભૂત માહે આપ્યું છે. મેાહુ ન હેાત તેા જનમ ન હેાત. જન્મ્યા ન હેાત તેા શરીર ન હેાત. શરીર ન હેાત તે! આ બધી મેાકાણુ ન હેાત. હવે મારે આ શરીર દ્વારા