________________
૬ ૪૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ છે કેટને બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ હેર ડીસા પાંજરાપોળમાં
રહેશે : પશુઓની ગેરકાયદે હેરાફેરીને આક્ષેપ છે અહીંસા ટ્રસ્ટના કાર્યકર્તાઓને આ ઢોરોને કબજે નામઢાર કેર્ટના આદેશ મુજબ સાંજે કે ૪-૦૦ વાગે મળેલ આણંદ રેલવે પો. સ્ટેશને ડીસાના રાજપુર પાંજરાપોળને ઉપરોક્ત કે ઢોરોને કબજે આપ્યા હોવાની વિગતે મળી છે.
અમદાવાદ અને ડીસાની જીવદયા સંસ્થાઓએ આક્ષેપ કરેલ છે કે છેલ્લા કેટલાક છ વર્ષોથી રેલ્વે દ્વારા વારંવાર આ રીતે ગેરકાયદે ઢારોની હેરાફેરી થાય છે. આ કૌભાંડમાં સડેવાયેલા અધિકારીઓ ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
એનિમલ કુઆલીટી એકટ મુજબ રે બગીઓમાં જનાવરોને લઈ જતી વખતે હું છે તેની નિશ્ચિત સંખ્યા નક્કી કરવામાં આવે છે. જે લગભગ ૨૦ ની આસપાસ ગણાય જ છે. પરંતુ ગઈકાલે જોધપુરથી આણંદ જવા ઉપડેલી કેટલ પેયક્ષ ગુડ ટ્રેનમાં દરેક જ આ ડબ્બામાં ૪૦ થી ૫૦ ઢોર રાખવામાં આવ્યા હતા.
અત્રે એ નેંધનીય છે કે ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલી જ વાર ગૌવંશના છે વાછરડાઓને આટલો મોટો કાફલો ગેરકાયદે હેરાફેરીમાં પકડાયો છે અને તેનો કબજો રે નામઢાર કેટે ખાસ હુકમ કરી એક જીવદયા સંસ્થાને આપેલ છે. બીજે હુકમ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત ઢાર ડીસા પાંજરાપોળ ખાતે રહેશે. (ગુ. સ.)
જ અગત્યની સુચના અને
માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે, અંકે આપને ન મળતા હોય કે સરનામું જ ચેન્જન કરવાનું હોય તે તે બધે પત્ર વ્યવહાર કાર્યાલયનાં નિચેના સરનામે કરો.
(૧) શ્રી મહાવીર શાસન કાર્યાલય, ગિરધારી મંદિર રોડ, શાક મારકેટ પાસે,
1 જામનગર – ૩૬૧ ૦૦૧. (૨) શ્રી જૈન શાસન કાર્યાલય,
- c/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજ્ય લોટ, જામનગર-૩૬૧૦૦૫