________________
વર્ષ -૧૧ અંક-૧૭ / ૧૮ : તા. ૧૫-૧૨-૯૮
છે? કસના સારક, ચાણુરાદિના વિનાશક આ કૃષ્ણ રાધાવેધ સાધવા આવતા પણ પોતાના ઉત્સાહી પુત્રોને પણ આવવા નથી દેતા.
: ૪૪૭
તા નથી
હે દેવી! હવે આ દુર્ગંધન રાધાવેધ સાધવા આવી રહ્યો છે. પરંતુ ગમે તે કારણે ઘમંડી ધનુષ ધારણ કરવા આવેલા તે ધનુષ્ય આગળ તદ્દન નમ્ર થઇને અત્યંત નમી રહ્યો .
અને આ દુઃશાસનાદિ, આ ભગઢ, અશ્વત્થામા, ભૂરિશ્રવા, મહાસેન, ચરૂમાદિ દરેક આવી આવીને પાછા તેજેહત થયેલા એસી રહ્યા .
શલ, જયથ, પેાતાના સ્થાને
અને આ જે દેવી! વાસુદેવ કૃષ્ણના આંખના ઈશારાથી હવે આ પાંચે પાંડવા માંચથી ઉભા થઈને આવી રહ્યા છે આ ભીમ છે કે જે યુદ્ધમાં હાથીએને જેમ ફ્ગાળી દે અને આ અર્જુન છે, જેના બાણેા શત્રુના પ્રાણા લીધા પાછા ફરતા નથી.
ઇંડાની વગર કઠિ
દિવ્ય ધનુષ તરફ ખુમારીપૂર્વક આવી રહેલા અર્જુનને જોઇને કેટલાંક આશ્ચય પામ્યા, તેા કેટલાંકની આંખા રાષથી રક્ત બની ગઇ.
દિવ્ય ધનુષને પ્રદક્ષિણા કરીને અને પ્રણામ કરીને યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને ક્ષણમાં જ પ્રચંડ દેવતાઇ ધનુષને ઉઠાવી લીધુ. એ જ સમયે અહંકાર સાથે ભીમે ગઢા ઉંચી કરીને ગર્જનાપૂર્વક કહ્યું કે- આ રાધાવેધના અત્યંત અદ્દભુત કાર્ય માં જે જેના માથામાં દુ:ખાવા થશે તે તેની વેદનાને મારી આ ગઢા દુર કરી નાંખશે. અર્જુને ધનુષને નમાવ્યુ. પણછ બાંધીને શર—સંધાન કર્યા, બીજી તરફ કુંતીના હું ને! પાર નથી. તેા ગાંધારી દુઃખી દુઃખી થઈ છે.
દ્રોણાચાર્યે પાંડુ-ધૃતરાષ્ટ્ર-ભીષ્માદિને હ્યું- અર્જુનના બાહુબળના પરાક્રમને જુએ તા ભીમે કહ્યું- હે અજુ ન ! આ ધનુષ વર્ષોથી કેાઇએ ઉઠાવ્યુ નથી માટે બહુ જુનુ થઇ ગયેલુ છે તારી તાકાતને તે ધનુષ સહન કરી શકે નહિ માટે ધીમે ધીમે ઉપાડા,
અજુને શર-સ`ધાન કરીને તેલમાં પડતા પ્રતિબિંબમાં બરાબર લય- નિશાન તાકીને ખાણ છેડયું અને પૂતળીની ડાબી આંખ વીધાઈ ગઈ રાધાવેધ સધાઈ ગયા. દેવાએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી.