________________
૪૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ' અરે ! આ રાધાવેધ અન્ય કેઈ સાધી જશે તો ? અથવા આ પાંચમાંથી કેઈ” ને ૨ સાથી નહિ શકે તો? આવી અધીરતાએ દ્રૌપદીના હૈયાને વિહ્વળ બન વી મૂક્યું. છે હૃદયની ગમગીની સાથે જ દ્રૌપદી પોતાના દિવ્ય સિંહાસન ઉપર બેઠી.
કુળમાં પરંપરાગત રીતે દેવતાએથી અધિષ્ઠિત એવું ધનુષ ધારણ કરીને શરજ સંધાન કરવાના અને તે બાણથી રાધાવેધ સાધવાનો હતે.
ધનુષને ધારણ કરવા આવી રહેલા એક પછી એક રાજાઓને ઓળખાવતી 8 ચેટી દ્રૌપદીને કહેતી હતી કે– હે દેવી ! આ મઢન્ત રાજા છે, ધનુષ ધારણ કરવા જ આવે તે પહેલાં જ સામેથી એક વ્યકિતને છીંક ખાતા તે તેને હાનિ પામ્યા વગર જ છે પાછા ફરી ગયા છે.
આ ધરા નામને નરનાથ, પેલા વિરાટ નરેશ, આ શલ્ય, એ સહદેવ, જ જ પેલો ત્રિખંડધિપતિ પ્રતિવાસુદેવ જરાસંઘ, પેલો શિશુપાલ એ બધા ધનુષ ને કાં તો હું ૨ જોઈ નથી શક્યા, કેઈ વળી ધનુષને નમીને જ ચાલ્યા ગયા છે, તે કઈ વળી છે છે ઘનુષને ઉઠાવીને માત્ર નમાવ્યા પછી હતપ્રભ થતા પાછા ફરી ગયા છે. જ હે દેવી ! ઘમંડથી નહિ ઉઠવા ઇચ્છતે છતાં મિત્રોના આગ્રહથી આ ધનુષની
નજીક આવી રહ્યો છે તે જગતને વિખ્યાત ધનુર્ધર કણ છે. ૬. કર્ણનું નામ સાંભળતાં જ દ્રૌપદીના શરીરમાં પરસેવો વળવા લાગે છે. તેનું શું ૨ મુખ શ્યામ થઈ ગયુ. દ્રૌપદીએ વિચાર્યું કે- “આ (કર્ણ) જગત વિખ્યાત બનુર્ધર છે છે પણ તે સારથિપુત્ર છે. આથી તેનામાં મારૂ મન રમતુ નથી. મારી રતિ તે આ
પાંચે પાંડમાં જ નૃત્ય કરી રહી છે. તે છે વિધાતા! આ કર્ણને ધનુષ ઘર બનાવી છે રાધાવેધ સાધવા સુધી ખેંચી લાવીને મને વિડંબના શા માટે કરે છે?
હે કુલદેવતા! હું કર જોડીને અંજલિપૂર્વક વિનવું છું કે- “પાંડુરાજના પાંચ ૨ છે પુત્રોથી ભજે કઈ મારો પતિ બનતે તું અટકાવજે.”
- આ રીતે રાજકુમારી દ્રૌપદીની મનોવ્યથા જાણી ગયેલી પ્રતિકારીએ કર્ણપ્રિય એ અમૃત વચન સંભળાવતા કહ્યું કે- “ક તાકાતપૂર્વક ધનુષ તે ધારણ કરી લીધુ ૧ પરંતુ હે દેવી! તારા કુળદેવીના પ્રભાવથી હતપ્રતાપી બનીને તે રાધાવેધ કરી દ
શક નથી. ' હે દેવી ! આ બળદેવ- પ્રદ્યુમ્ન શબ- શ્રી કૃષ્ણ આદિ કેમ બેસી જ રહ્યા છે