________________
શાસન સમાયાર
સાધના
દ્વારા
૧.
ગિરધરનગર (અમદાવાદ) :- વર્ધમાન તપની અજોડ આરાધના જન જનના મનમાં આયબિલ તપ પ્રત્યેની અનેરી આસ્થાને પેદા કરનાર જીવયાના મહાન જાતિધર તપસ્વિ સમ્રાટ પૂ. આ. ભ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાના વિ. સં. ૨૦૫૪ શ્રાવણ વ૪ ૫ બુધવાર તા. ૧૨-૮-૯૮ ના થયેલ સમાધિપૂર્ણ સ્વર્ગવાસની પ્રથમ માસિક તિથિ પર ભા. ૩. ૧૪ થી ભા. ૮ સુધી શ્રી શાંતિસ્નાત્ર, શ્રી અાત્તરી નાત્ર, અઢાર અભિષેક તથા શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સમેત નવાહૂિના જિન ભકિત મહેાત્સવનુ આયેાજન ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી મહેાયસૂ. મ. સા. ની શુભ નિશ્રામાં થવા પામેલ, ભા. વ. ૫ પ્રથમ માસિક તિથિએ પૂ. આ. ભ. શ્રી પુષ્ઠ નસૂ. મ. સા. ની નિશ્રામાં ગુરૂ ગુણ ગીતથી પ્રાર‘ભાયેલ ગુણાનુવાદના કાક્રમ પૂર્ણ થયા બાદ પ ૫ રૂા. તુ... સંઘપૂજન થયેલ. સંધમાં વિશાળ સંખ્યામાં આયંબિલની આરાધના થવા પામેલ. તપરિવસમ્રાટ પૂ. શ્રી ની પ્રથમ માસિક તિથિના ઉપલક્ષ્યમાં ૯ દિવસના પ્રસ`ગ એક્ટરે સુંદર રીતે ઉજવાઇ જવા પામ્યા.
ગિરધરનગર (અમદાવાદ) :- નિસ્પૃહ શિરામણિ સમ્રાટ પૂજ્ય આ. ભ. શ્રી રાજતિલક સ્ મ. સા, ની દ્વિતીય માસિક પુણ્ય તિથિને અનુલક્ષીને ગીરધરનગર સંઘને આંગણે રણુ મહાપૂજના સમેત ત્રિ દિવસીય જિનભક્તિ ઉત્સવ (આસા વ૪ ૫+૬, ૭, ૮, શિન. રિવ, સેામ) અનેરા છરંગ સાથે ઉજવાઇ જવા પામ્યે. આસા ૧૪ તપેામૂર્તિ પૂજ્યશ્રીની અગ્નિસંસ્કારની ભૂમી - છારોડી તા. દસક્રાઇ ગાંધીનગર હાઇવે પર ગચ્છાધિપતિ પૂજ્યપા આ. ભ, શ્રી મહેાયસૂ. મ. સા. આદિ ચતુર્વિધ સંઘની હાજરીમાં બીજી માસિક તિથિની ભવ્ય ઉજવણી થવા પામી.
૫+૬
પૂ. ગાધિપતિશ્રી આદિનું સામૈયુ સ્વ. પૂજ્યશ્રીની દનીય દે૨ી સમક્ષ ગુરૂ સ્તવના, વંદના, ગુરૂ ગુણુ ગીત્ત, પ્રવચનેા શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા સાધર્મિક વાત્સલ્ય આદિ સરી રીતે થવા પામેલ. આસેા ૧૪ ૭ ગીરધરનગરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન ખૂબ જ ઠાઠથી ભણાવવામાં આ વેલ.
આસા ૫૪ ૮ ગત વર્ષે શત્રુંજય તીર્થમાં પૂજ્યશ્રીની ૨૮૮ મી એળીની થયેલ ચાઢગાર પૂર્ણદ્ધતિની સ્મૃતિ નિમિત્તે શ્રી અહઃ અભિષેક મહાપૂજન ગીરધરનગરમાં પ્રથમ યખત્ત ભણાવવામાં આવેલ...
ગણે દિવસ શહનાઇ વાદા, પૂજનાની વિશિષ્ટ ગેાઠવણી પરમાત્માને ભવ્ય અગરચના
-
w