________________
વર્ષ ૧ અંક-૧૫/૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
: ૪૩૧
એના સારું ભાવ રાજવી સમજી શક્યા નહેાતા. એથી એમણે પાતીને ફરી તેડાવીને પછી પૂછ્યું' : ‘બહેન તમે જે કંઇ બોલ્યા, એનું રહસ્ય મને સમજાવશે। ખરા ? તમે ન ભૂલ્યા અને તમારા પતિદેવ ભૂલ્યા, આ કઇ રીતે બંધ બેસતુ બને ?
આમ તા પાવ તીને કંઇ જ સસ્તંભળાવવાની ઇચ્છા નહેાતી, પણ રાજવીએ સામેથી ખોલાવીને સવાલ કર્યાં, એથી સાનમાં સાચુ` સમજાવવા, સંભળાવવાની તક ઝડપી લેતા એણે કહ્યું : રાજવી ! ધણી એને કહેવાય, જે કમ સે ક્રમ જીવે ત્યાં સુધી તે! ઔરતની પૂરેપૂરી સાર સભાળ લે જ. આ અર્થમાં ધણીને ગેતવામાં હું તે! જરાય ભૂલના ભેાગ નથી બની. કેમકે મારા ધણી જીવતા રહ્યા ત્યાં સુધી તે મારે મારી આજીવિકા અંગેની કેાઈ ચિંતા જ કરવી પડી નથી. પણ મારા ધણી તે ધણી ગેાતવામાં આાઢ ભૂલના ભેાગ બની ગયા! મારા ધણીને સાચા અને સમ ધણી મળ્યા હાત, તા તે આપ મારા જેવા આશ્રિતની આજીવિકાના પ્રશ્ન ઉકેલવા વિધવા વિવાહ જેવા પાપના પથ કદી જ ચી'ધત નહિ, એમ મને લાગે છે.
મારી
એ
સાર સંભાળ
પા તીએ અ`તે કહ્યું : રાજવી ! એક આશ્રિત તરીકે લેવાની મારા ધણીના ધણી તરીકે આપનીય જવાબદારી છે. જવાબદારીમાંથી છટકવા આપ મને બીજો ધણી ગાતી લેવાની સલાહ આપેા, પછી મારી આંતરડી કન્યા વિના રહે ખરી ? પાર્વતીની વાત સેા ટકા સાચી હતી. એના શ્રવણે ગાંડલ રાજવીને ધાતાની ભૂલ સમજાઇ ગઇ. એમણે એજ પળે પાતીના પતિ-પોલીસના જે માસિક પગાર હતા, એ પાર્વતીને જીવતાં સુધી આપવાને હુકમ કર્યાં, તદુપરાંત પાર્વતીના બાળકોને ચેગ્ય સમયે પેાલીસખાતામાં લઇ લેવાની પણ આજ્ઞા કરી.
આવી હતી ભારતીય રાજવીએની સરળતા અને આવુ' હતુ. અભય ગણાતી જૂના જમાનાની સ્રીએનું ગૌરવભયું ગણતર આજે તા એ જમાના જેવા ભણતરને ય દુકાળ છે અને એ જમાના જેવું ગણતર તા આજે શેાધ્યુ પણ જડે એવું નથી. !
( ગુણુભારતી )
રૂા. ૧૦૦૦] ભરી જૈન શાસન વિશેષાંકના આજીવન સભ્ય બનેા