________________
વર્ષ
અંક ૧૫–૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
: ૪૨૧
ભગવાનના ધર્મને પામેલાને ઘર ગમે? પૈસા–ટકાદિ ગમે? સુખ-સાહ્યબી ગમે? છે ધર્મ પામેલાને ગમે શું ! તમે બધા ધર્મ પામેલા છો ને? અમે ઘર-બાર છેડયા,
મા-બાપ છેડઘા, સુખ-સંપત્તિ છેડી માટે અમને ઊંચે બેસાડે છે અને તમે નીચે ૨
બેઠા છે. કેમ? આ નાટક કરો છો? જેને ગામમાં ઘર નહિ, બજારમાં પિઢી નહિ, ૨ જંગલમાં જમીન નહિ, પાસે કુટી કેડી નહિ, પાણીનું ટીપું ય જોઈએ તે તમારે ઘેર ૨ આવવું પડે. તેને ઊંચે કેમ બેસાડે છે?
પ્ર. : ધર્મ ઉપર પ્રેમ છે માટે.
? મને તે લાગે છે કે ઘણા તો દેખાવ કરે છે.
બંગલાવાને જોઈ બંગલાવાળા થવાનું મન થાય છે, શ્રીમંતને જોઈ પૈસા મેળવવા મન થાય છે તેમ સાધુને જોઈ સાધુ થવાનું મન થાય છે ખરું? અમે જે આ સાધુ ? છે પણું પામ્યા છીએ તે સારું છે કે ખરાબ છે? મેળવવા જેવું મેળવ્યું છે કે ન મેળ– ૨
વવા જેવું મેળવ્યું છે? આ સાધુપણું મનુષ્યભવમાં જ મળે છે, બીજા ભવમાં છે મળે નહિ.
પ્ર. : આ૫ એકલા જ આમ કહો છે.
ઉ. : હું એકલો નહિ. શાસ્ત્ર આમ કહે છે. સાચા ધર્મગુરૂ હોય તે આ જ બોલે. આ છે આમ ન બોલે તે ભગવાનના ધર્મગુરુ નહિ. સાચા શ્રાવકે તે તેવાને પાટે પણ છે બેસવા દે ન, વંદન પણ કરે નહિ.
હું એમ કહે કે “શ્રાવકોએ મોટા મોટા વેપાર કરવા જોઈએ, ખૂબ ખૂબ પૈસા જ કમાવવા જોઈએ” તે મને સાંભળો ખરા?
સભા : આપે હવે જમાનાને ઓળખે તેમ લાગે.
ઉ. સ સારમાં રહેવાનું કહું તો આ કહે કે – મહારાજે સમયને ઓળખે ? છે તમે તેમાંના છે? તમે તેમાંના હશે તે ભગવાનને સાધુ, સાધુ નહિ રહે. તમારા રે
કરતાં ય વધારે પાપી તે થશે. બહુ ગજબ થયેલ છે. આમ સાધુઓ પણ બોલતા થયા છે છે તે તમારા પાપે ! ૨ આજે હું દીક્ષાની કે સાધુપણાની વાત કરું તે ય ઘણાને ગાંડપણ ભરેલી લાગે હે છે. મહારાજને બીજું આવડતું નથી તેમ લાગે છે.
પ્ર. રૂપાંતર હોય તે રસ જમાવેને?