________________
* આ દિપાલિકા પર્વની ઉત્પત્તિ જ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ચેડા મહારાજાનું સામ્રાજ્ય તપતું હતું. તેમની આજ્ઞા-ફરમાન સ્વીકારવા માટે છે ર અનેક સામંત તલપાપડ હતાં. ચેડા મહારાજા તરફથી કે આજ્ઞા સામંતને મળે તે છે ઇ તે સામંત હર્ષત થઈને તેઓને બેલ ઉપાડી લેતાં. આવાં અનેક સામે તેમાં નવ ?.
મહલઈ અને નવ લચ્છઈ રાજ્યના નવ-નવ રાજાએ પણ સામેલ હતા. સમ્યજ્ઞાન- ઇ સમ્યગ્દર્શન અને સમ્યગ્રચારિત્રમાં અડગ શ્રદ્ધાવાળા અઢાર રાજા એ જૈન ધર્મની આરા- ર ધનામાં તલ્લીન હતા. પર્વ તિથિઓની આરાધના પૌષધથી કરતા હતા. અશ્વિની
અમાવાસ્યાની રારો છેલા યામાર્ધમાં, બીજા સંવત્સરે, પ્રીતિવર્ધન, માસે. નંદિવર્ધન છે દિ પક્ષે, દેવાનંદ રાત્રિએ, ઉપશમ દિવસે, નાગ કરણે, સર્વાથસિદ્ધ મુહુર્ત , વાતિ નક્ષ, જ ર મન, વચન, કાયાને નિરોધ કરી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સમ્યહવ, અનંત જ જ આનંદ અને અનંત વીર્ય એવા વીર પ્રભુ એકાકી સિદ્ધિ પદને પામ્યા. ભાવ ઉદ્યોત $ છેચા જવાથી અઢાર રાજાઓએ દ્રવ્ય ઉદ્યોત કરવાનું વિચાર્યું. રત્નમય દીપકેથી જ ૬ ઉઘાત કર્યો, ત્યારથી દીપાલિકા મહોત્સવ ઉજવવાની શરૂઆત થઈ. ૨ શ્રી ગૌતમસ્વામી દેવશર્મા બ્રાહાણને પ્રતિબંધ કરી જ્યારે પ્રભુવીર પાસે આવી જ રહ્યા ત્યારે નભમાંથી ઉતરતા દે ના મુખે સાંભળ્યું કે પ્રભુ કાળધર્મ પામ્યા. સાંભળતાં કે જ શ્રી ગૌતમ સ્વામી જાણે વજન ઘાત થયો હોય તેવા ક્ષણવાર શુન્ય બની ગયા. આ
સ્તબ્ધ બની ગયા. આઘાત અનુભવ્યો. હે પ્રભુ ! અંત સમયે મને આપશ્રીના દર્શનથી છે છે કેમ દૂર કર્યો. ખરે, અવસરે મને કેમ દૂર કર્યો. શું હું બાળક હતો? શું હું તમારો છે આંગળી પકડી રાખત? શું હું આપશ્રીના પાંચ અનંતકર્મો ભાગ પડાવત? શું મારા ૨.
એકથી મોક્ષમાં સંકડાશ ઉભી થાત ? શું હું આપને ભારે પડત? મને દૂર કરી એકાકી ૯ કેમ ચાલ્યા ગયા ? મારા જેવા ભગતને છોડી કેમ ચાલી નીકળ્યા? મારા પ૨ આપશ્રીએ છે. સ્નેહ પણ ન રાખ્યો. અરે ! વીતરાગને નેડ કે? વીર વીર કરતા વિતરાગ ભાવ * ઉત્પન્ન થયો. પ્રભુ મહાવીર સાથેના પ્રેમ-બંધનને નાશ થયે, આઠેય કર્મ વિલિન 6 થયા. અને કેવળજ્ઞાન ઉત્પન થયું. કારતક સુદી એકમની પ્રભાતે શક્રેન્દ્રાદિ દેવતાઓએ છે કેવળજ્ઞાનને મહિમા કર્યો.
નંદિવર્ધન રાજા જે શ્રી વર્ધમાન સ્વામી ભગવાનના વડીલબંધુ હતા તેઓ છે ૬ પ્રભુને મોક્ષે ગયેલા સાંભળીને અત્યંત ખિન્ન થયા. શેકાતુર બની ગયા. તે અવસરે છે છે તેઓની સુદર્શના નામની બેને ભાઈ નંદિવર્ધનને કારતક વદી બીજને વિસે પોતાના જ જ ઘરે બોલાવ્યા. પ્રેમથી જમાડ્યા તબેલાદિ આપ્યા. ત્યારથી ભાઈ–બીજના પર્વની રૂઢિ ૬ જ થઈ આજે પણ ચાલે છે. આવી રીતે દીપોત્સવીની ઉત્પત્તિ થઈ. – રશ્મિ -વસુ છે.