________________
છે ૩૩૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ જોઈએ, પણ સાથે સાથે સુન્દર પ્રકારની સમજનો પણ આવિર્ભાવ થયેલો હાવો છે જ જોઈએ. ઉપસર્ગો ને વિદનો ન આવે તે ઘણું સારું, પણ આપણે ઇચ્છીએ કે-ઉપસર્ગો
ને વિદનો ન આવે, એથી કાંઇ ઉપસર્ગો ને વિને ન જ આવે, એવું બને ખરું? તો ભગવાન શ્રી મહાવીર પરમાત્માને કેટકેટલા ઉપસર્ગો અને તે પણ કેટકેટલી ભયંકર છે. કેટિના ઉપસર્ગો આવ્યાં હતા? દેતાં પણ પિતાના મનની પ્રસન્નતાને એ તારકે જરા . છે સરખીય આંચ આવવા દીધી નહિ. ધીરતાથી ને વીરતાથી એ ઉપસર્ગોને સહ્યા અને છે િરત્નત્રયીમાં રમણ ર્યા કર્યું. પરિણામે ઉપસર્ગોને. વિદનો તે ટળી ગયાં, પણ એનું
મૂળ પણ ગયું. શ્રી જિનપૂજાથી આપણે પણ એવા જ ફળને પામવું છે ને? ભગવાન છે
શ્રી મહાવીર પરમાત્માએ પિતાને અતિમ ભવથી પૂર્વેના ત્રીજા ભવમાં તે કેવી છે ન ઉત્કટ કોટિની આરાધના આરંભી દીધી હતી ? અને ભાવને પણ કેવા ? કેઇનાય છે
ભંડાની ભાવના નહિ અને જીવ માત્રના ભલાની જ ભાવના ! એ ભાવનામાં વિવેક ! છે જે માસમાં એવી કઈ શકિત હોય; તે હું જગતના જીવ માત્રને શ્રી જિનશાસનના
રસિક બનાવી ઢીં. કે જેથી તેઓ શ્રી જિનશાસનની આરાધના કરીને મુકિતને પામે, છે એટલે કે–સી દુઃખ માત્રથી મૂકાય અને અનન્તા સુખના ભોકતા બને !” આવી ભાવછે નામાં ત્રીજે ભવે રમનાર્સ અને સંયમની પણ અસાધારણ કોટિની આરાધના કરનારા છે, છે એ હતા ને? વચલા ભાવમાં પણ એ વિરાગભર્યું જીવન જીવનારા હતા ને? અને ૨ આ અતિમ ભાવમાં ત્રણ નિર્મળ જ્ઞાને, સહિત હાઈ ને જ્ઞાનપ્રધાન જીવન જીવનારા હતા ૬િ ને? એવા પણ આત્માને ઉપસર્ગો આવ્યા, એ જાણે છે ને? તે, તમને ને અમને છે ઉપસર્ગ કે વિદત આવે જ નહિ, એ બને ખરું? પણ એ નકકી કરો કે ઉપસર્ગાદિ જ
આવે શાથી? ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓને અગર તે અન્ય કઈ પણ વસ આત્માઓને જે ઉપસર્ગાદિ આવે, તે આવે શાથી? જે કાળમાં એકાતે શ્રી જિનાજ્ઞાની છે ૨ આરાધના ચાલી રહી હોય, તે કાળમાં પણ જે ઉપસર્ગોહિ આવે, તે . ઉપસર્ગાદિ પર છે આવે શાથી? કે. કે . .
શ્રી જિનનું પૂજન તે ઉપસર્ગોના ક્ષય આદિનું જ કારણ છે ને? છતાંય એ જ દિ પૂજન જ્યારે ચાલુ હોય ત્યારેય ઉપસઢિ આવે–એવુંય બને છે, તે ઉપસર્ગાઢિ લિ છે આવે શાથી? શ્રી જિનનું પુજન નહિ કરનારાઓને તે ઉપસર્ગાદિ આવે જ છે, છે. પરંતુ શ્રી જિનનું પુજન ઉપસર્ગોના ક્ષય આદિનું જ કારણ કહેવાય છે, છતાં પણ - જ્યારે જે શ્રી જિનનું પુજન ચાલુ છે-તે વખતે પણ જે ઉપસર્ગાદિ અવે છે, તો હું એના કારણનો વિચાર તે કરવું જોઈએ ને? કહો કે-શ્રી જિનનું પુજન જે છે કાળમાં નહિ મળેલું, તે કાળમાં જે પાપ ઉપાજે લાં, તેનું એ ફળ છે !