________________
છે. વર્ષ ૧૬. અંક ૧૩-૧૪ તા. ૭-૧૧-૯૮:
પાગ્યા છે તે જીવો તથા જે જીવો હાલ ચાર ગતિઓ પૈકીની જુદી જુદી ગતિમાં છે જન્મ-મરણાને પામી રહ્યા છે, તે બધાય આના કરતાં પણ અનંતનત ગુણો
જીવો તો એવા છે, કે જે જીવ અનાદિકાલથી તિર્યંચગતિમાં જ છે અને તિર્યંચજ ગતિમાં પણ નિગઢમાં છે. એ અનાદિ નિગોમાંથી જે જે પિતા પોતાની ભવિતવ્યતાના
વશે બહાર નીકળીને વ્યવહાર–રાશિમાં આવ્યા, તેમાંના જે ભવ્ય જીવો, અને એ ૬ ભવ્ય જીવોમાં પણ જે જીવની ભવિતવ્યતાદિ પરિપકવ પણાને પામવા જોગી સ્થિતિ હતી,
એવા જ છપાને ઉધાર થઈ શકે છે, એ તમે જાણે છે ! તવસ્વરૂપના અભ્યાસ છે વિના, આવી વાતેને ખ્યાલ હાય શી રીતિએ ? છે નિગોમાં રહેલા જીવનો ઉદ્ધાર તે અશક્ય છે, પણ અનાદિ નિગઢમાંથી નિકળી ૮ વ્યવહાર-રાશિમાં આવેલા જેમાં પણ જે જીવ અભવ્ય હોય છે અથવા તે દુવ્ય હોય છે અથવા તે ભવ્ય છતાંય ભારેમી હોય છે, તેમને ઉધાર પણ થઈ શકે
નથી. એટલે ઉધાર તે માત્ર લઘુકમી એવા ભવ્ય જીવોને જ થઈ શકે છે. આમ જ છે જે જીવો ઉદ્ધારને લાયક બન્યા હોય છે અગર બને છે, તેમના ઉપર જ શ્રી જિન- ૪ વચન ઉપકાર કરી શકે છે.
- આ જગતના એવા જીવોના ઉધ્ધારનું એક માત્ર અમેઘ સાધન શ્રી જિનાજ્ઞા જ જ છે. એવા જ શ્રી જિનાજ્ઞાના આલમ્બનને પામીને પોતાના સાચા સ્વરૂપને 5 પિછાનનારા બની શકે છે અને જગતના પઢાર્થ માત્રા પણ સાચા સ્વરૂપને પિછાન- 2
નારા બની શકે છે. એને લઈને, એ જો સંસારમાં પરિભ્રમણ કરાવનારાં જે કર્યો છે જ છે, તેનાથી છૂટી જઈને મોક્ષને પામવાને ઈરછે છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારાં !
કર્મો કેમ બંધાય છે અને એના યોગથી કેમ મુક્ત બની શકાય છે, ખ્યાલ તેને આપીને, કર્મોથી છૂટવાને ઉપાય સ્વતંત્રપણે બતાવનારા. ભગવાન શ્રી જિનેશ્વરદે જ હોય છે. સ્વતંત્રપણે મુકિતમાર્ગ બતાવનાર બીજુ કઈ જ હોઈ શકતું નથી. બીજાઓ
મુક્તિમાર્ગને બતાવનારા હોય તે એ તારકેનું બતાવેલું બતાવનારા હોય. આ જ, જ દિ તારકને જગતના જીવો ઉપર પરમ ઉપકાર છે. ૨ શ્રી જિનપૂજાને ઉદારભાવ :
જીવને પરમ ઉદ્ધાર મુક્તિની પ્રાપ્તિ થવી–એ છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોને પરમ ઉપકાર એ તારકે એ શુદ્ધ એવા મુક્તિમાને પ્રકાશિત કર્યો–એ છે. દિ. - આ ઉપકાર એના હૈયે વસે, તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની નામાદિ ચારેય રે
નિક્ષેપાએ રા યથાશક્ય પૂજા ર્યા વિના રહે ખરા? જે જીના હ યે ભગવાન છે આ શ્રી જિનેશ્વરનો ઉપકાર વચ્ચે હોય છે, તેવા આરંભ-પરિગ્રહમાં બેઠેલા હોય છે, આ