________________
૩૨૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જિન ઇન પૂજન કા વિશેષાંક
હાય છે કે જો ભાવપૂર્વકની શ્રી જિનપૂજાનું સ્વરૂપ એમના સમજવામાં આવી જાય, તા એથી એમને ખૂબ જ આનઢ થાય; એમને જે ખ્યાલ આપનાર મળે તેા એમને સમજવાની ઇચ્છા પણ થાય, એમનાથી બની શકે તે એ સમજવાના પ્રત્ન પણ કરે અને જો સમજાઇ જાય તા એના અમલ કરવાના પુરૂષા પણ એ કરે.
એટલે એવા મુગ્ધ અગર ભદ્રિક જીવાને ભાવ વિનાની દ્રવ્યપૂજાથી થતા લાભની વાતને પડીને, વિપરીત ભાવવાળાએ જો ભાવની વાતની અવગણના કરે. તે તેમની દ્રવ્યપૂજા નિષ્ફળ તે નીવડે, પણ તેમને તેમના વિપરીત ભાવથી તથા વ ારીત ભાવના આગ્રહથી નુકશાન પણ થયા વિના રહે નહિ. દ્રવ્યપૂજા કરનારનું લક્ષ્ય ભાવપૂજા કરવાનુ... હાવુ જ જોઈએ. ભાવપૂજાને પામવાના ભાવથી દ્રવ્યપૂજા કરનારની દ્રવ્યપૂજા પણ એટલી બધી મહિમાવંતી બને છે કે-એના યાગે ઉપસર્ગાના ક્ષય થઈ જવા પામે અને સૌથી વિશિષ્ટ ફળ તા એ મળે કે-મન પ્રસન્નતાને પામે છે,
ઉદ્દારનુ' અમેાઘ સાધન શ્રી જિનાજ્ઞા :
આ બધા પ્રતાપ આજ્ઞાપાલન પ્રત્યેની અભિરૂચિના છે ને આજ્ઞાપાલનનું મહાફળ મુક્તિ છે, પરંતુ આજ્ઞાના પાલનની અભિરૂચિ પણ આવા વિશિષ્ટ ફળવાળી છે, એ વાત સમજાય છે ? તમને કઇ પૂછે કે- એવી તે એ આજ્ઞા ક્યી છે, કે જે આજ્ઞા હું યે જચી જાય અને એથી જે આજ્ઞાનું પાલન કરવાનુ મન થાય, એમાં એવા ગુણ છે કે-ઉપસર્ગાને ક્ષીણ કરી નાંખે, વિઘ્નવલ્લીઓને છેદી નાંખે અને મનને પ્રસન્ન બનાવી દે?”—તેા તમે શુ કહેશેા ? એ વખતે તમારે ભગવાન શ્રી જિનેશ્વરદેવની એળખ આપવી પડે ને ? આજ્ઞાનુ' જે મહત્ત્વ છે, તે આજ્ઞા કરનારના મહત્ત્વને લઇને છે ને? જેના હુંયે આજ્ઞા કરનારની કીમત હાય નહિ, તેના હુંયે આજ્ઞાની કીંમત હાય નહિ. તમારે સમજાવવુ પડશે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવા જ સ સારવ જીવાના પરમ`ઉદ્ધારક છે, માટે એ પરમ તારકાની આજ્ઞા ઉદ્ધારક છે.
1.
અત્યાર સુધીમાં અનંતા ભગવાન શ્રી જિનેશ્વરદેવા થઇ ગયા છે અને તે તારકાની આજ્ઞાની આરાધનાના યેાગે અનંતા આત્માઓના ઉદ્ધાર થયા છે. શ્રી જિનાજ્ઞાની આરાધના, એ અન તા ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાની આરાધના છે.” પછી જીવાના કેવા પ્રકારના ઉધ્ધાર કરનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવા છે, એના પણ ખૂલાસા આપવા પડે ને? એ વખતે તે તમારે જરા વિગતથી વાત કરવી પડે. જીવ માત્ર અનાદિકાળથી ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જંગતમાં જીવા અનતાન'ત છે. જગતના અનંતાનંત જીવામાંથી અત્યાર સુધીમાં જે જીવા મુક્તિને