________________
: ૩૧૧
)
કે વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ : જ સામગ્રી, સારી શકિત મળી . તેને ધર્મમાં સદુપયોગ કરવાનો છે. પણ મારે ધર્મમાં શું કરી સદુપયોગ કરવા માટે વેપારાત્રિ કરવાનું શાસ્ત્રકારો કહેતા નથી.” આજે ધરમૂળમાંથી છે ૬ ફેરફારો કરવાની તાતી જરૂર છે તે જ ધર્મનો પ્રાસાઠ ટકી રહેશે–મક્કમ અડીખમ છે ઊભો રહેશે. બાકી સંસારના પઢાર્થોને લોભ-લાલચ-લાલસાએની ઉધઈથી તેના પાયા
ખવાઈ ગયા છે અને ક્યારે કડડભૂસ થઈ જમીનદેસ્ત થશે તે કહેવાશે નહિ. જાગી જવા છે કે સાવધ થવા માટે આ વાત છે.
આટલા મોટા રાજ્યના મંત્રી એવા તે પેથડશા હંમેશા ત્રિકાલપૂજા કરતા. તેઓને ઘરમાં સ્પષ્ટ હુકમ હતો કે હું પૂજા કરતે હોઉં ત્યારે ગમે તેવું કામ–આમંરાણ–તેડું આવે તો પણ મને જણાવવું નહિ કે બોલાવવા આવવું નહિ. પ્રભુ પ્રત્યે કે સાચી પ્રાતિ જમ્યા વિના આવી ભકિત આવવી શકય નથી, ભકિતમાં છે, હું તન્મયતા–કાગ્રતા આવવી ય શકય નથી. તે વિના આત્માની મુકિત આ છે પણ નથી તે ય નિર્વિવાદ વાત છે. આપણી દશા આવી થાય તે માટે આ પ્રયત્ન છે.
- એકવાર તે શ્રી પેથડશા મંત્રીશ્વર મધ્યાન્હ કાળની પિતાના ગૃહમંઠિરમાં પૂજા છે. જ કરી રહ્યા છે તે જ વખતે રાજાને કેઈ એક રાજકાજમાં મંત્રણા માટે મંત્રીશ્વરની છે હાજરી અનિવાર્ય લાગી. ખરેખર ભગવાનને ધર્મ હૈયામાં વસી જાય તે આત્માઓની આ હાલત જગતના જીવો કરતાં સાવ જ ન્યારી હોય છે, તેઓ અર્થ-કામના ગુલામ નથી હતા તેથી ધર્મ આગળ કેઈની ય પરવા રાખતા નથી કે રાજા-મહારાજાઓને પણ ૩
ખોટી ગરજ બતાવતા નથી, અવસરે સ્પષ્ટ–સાચી સલાહ નિર્ભીકપણે આપી શકે છે. આ ૨ તેથી જ રાજા એ તેમને બોલાવે, તેમની સલાહ લે. અર્થ-કામના જ રાગી જવાને જ આ બધી વાત નહિ સમજાય. જીવનમાં ધર્મ જ પ્રધાન માને, પ્રાણ કરતાં ય ધર્મ જ છે પ્યારો-વહાલે. તેમને જ આ વાત સમજાય.
રાજા મંત્રીશ્વરને બોલાવવા તેડું મોકલ્યું તે સેવક પાછો આવી કહે કે$ મંત્રીશ્વર ! પૂજામાં છે, હમણ મલશે નહિ. ત્રણ-ત્રણ વાર સેવકે જઈ આ જ સમા
ચાર લઈ પાવા આવે છે. તેથી આશ્ચર્યથી મિશ્રીત બનેલા રાજા પોતે ખુદ મ રીવરને ત્યાં ગયા છે. તે તેમનું ઉચિત સન્માન કરી, આદર-સત્કાર પૂર્વક, 8 વિનય પૂર્વક તેમને પણ આ જ જવાબ મળે છે. ભાગ્યવાને ! વિચારે તે ખરા કે ૨ ધર્મ ને પરિવાર કે વિનીત, નમ્ર અને આજ્ઞાંકિત હશે! પરિવારમાં પણ ધર્મ છે છે કે વસ્યા હશેઆજે આવું જોવાનું આપણું સૌભાગ્ય નથી પણ વાંચતા-સાંભળતા જ જય જો આનંદ આવે તે સમજવું કે આપણું ભાવી કાંઈક સુંદર લાગે છે. નહિ તે આ