SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ-૧૧ અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮ : : ૨૯૫ આ મંદિરમાં ગયા. શ્રી જિનમંદિરમાં જઈને ભગવાનનું દર્શન કરતાં, પેથડ શાહને પિતાની આ સુવર્ણ સિદ્ધિને અંગે વિચાર આવ્યો. એમને એમ થઈ ગયું કે-“મેં આ કેવું ભયંકર ? જ પાપ કર્યું? આવું ભયંકર પાપ આચરનાર મને નરકમાં પણ ક્યાંથી સ્થાન મળે ?' આ વિચાર આવતાની સાથે જ તેમણે નિર્ણય કરી લીધું કે-આ સુવર્ણ હું મને ખપે નહિ. બધુંય સુવર્ણ તીર્થ માં લગાવી દઇશ.” " આ ઉત્કટ પરિણામ કહેવાય. તમને, કેઈવાર, આ ઉત્કટ કેટિનો પરિણામ જ છે આ ખરે " તમારે આપવા પડે અને આપે, તેય ક્રમે કરીને વધી વધીને આપો ને? આ પહેલાં પાંચ પછી વળી ઇશ, પંદર એમ વધે ને? મન થઈ ગયું ને એકઠમ મેટી રકમ આપી દીધી-એવું બને ખરૂં? પેલા તે, તરત કાન ને મહા પુણ્ય જેવું કરે. છે ઉલાસમાં ને ઉલાસમાં દેવાય, તેમાં મહા પુણ્ય જરૂર બંધાય. અરે, જે વખતે બોલ્યા છે અને તરત ઈ દીધું –એમાં અને બોલેલું પછીથી આપ-તેમાં પણ પરિણામમાં બહુ જ ભેટ પડે છે. લખાવતી વખતે જે પરિણામ હોય, તે આપતી વખતે ન ટકે, એવું છે ત્ર પણ બને. પાછળથી આપતી વખતે, કદાચ એમ પણ થઈ જાય કે વધારે પડતા લખાવી જ જ દીધા ! તમે ટીપમાં જે પૈસા લખાવે, તે પિસા તે જ દહાડે આપી દે ને? વળી, $ ક ટીપમાં પણ કોઈના પુણ્ય નિમિત્તે કાઢેલા પૈસા લખવે-એવું પણ બને ને ? ખરી છે રીતિએ તે, લખાવેલા પૈસા મેડા અપાય નહિ અને મેડા આપ્યા હોય તે વ્યાજ છે આપવું પડે. તેમજ, કેઈમ પુણ્ય નિમિત્તે કાંટેલા પૈસા હોય, તો જેના પુણ્ય નિમિતે આ તે કાઢેલા હોય, તેનું નામ દઇને તે લખાવવા ને આપવા જોઈએ. છેદીપોત્સવી પર્વ કેમ ઉજવાય? દીપોત્સવી પર્વના વિસે લેક સાથે ભલે હોય. પણ આપણી ઉજવણું લેકના K જેવી નહિ હોવી જોઈએ. લોકો ફટાકડા ફોડવામાં રાજી અને જેન કર્મ સેડવામાં રાજી. ૨. એકનું પુણ્ય બળે ને પાપ વધે. જ્યારે બીજાનું પાપ બળે કર્મ નિર્જરા થાય અને આ છ બંધાય તો પણ શુભ કર્મ જ બંધાય. એ શુભ કર્મ એવું જ હોય છે કે જે શુભ કર્મનો ઉઢય પણ આત્મનિસ્તારની સાધનામાં સહાયક જ નીવડે. . પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સ. મ. સા. ..
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy