________________
વર્ષ, ૧૬ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
મદિર ખરાં ને ? હમણાં તા, હાય તેય કાઢી નાખવા માંડયાં છે ને ?
સ॰ આશાતનાના ડર લાગે છે.
પહેલાં, આશાતનાના ડર નહિ લાગતા હેાય ? આશાતનાના ડર કરતાં, એમાં કેાઈ બીજી વસ્તુ કામ કરી રહી છે. પહેલાં, નાનાં નાનાં ઘરોમાં પણ શ્રી જિનમંદિર રહેતુ. એનુ સ્મરણુ આજે પાટણ, સુરત, અમઢાવાદમાં જે થોડાંક ગૃહમા છે, તે કરાવે છે. કેટલાંક ઘરેાની સ્થિતિ નબળી પડી ગયેલી હાય છે, તાય એ ઘરમાંથી શ્રી જિનની ભકિતમાં થેાડુ' પણ દૂધ અને દીપકમાં ઘી આદિ વપરાય છે. ગરીબી આવી જવા છતાંય, જેએના હૈયામાં શ્રી જિનભક્તિ છે, તેઓ કહે છે કે-અમારા પૂવ જો આ મંદિર મૂકી ગયા છે, તેા ચાર આના જેમ પેટમાં જાય છે, તેમ આ ખાતૈય આના જાય છે. કેટલાક તેા કહે છે કે આટલા બધા અશુભેદય છતાં એટલા જ પુજ્યેાય છે કે-આ મદિર ઘરમાં છે, તે આ માગે આટલુ જાય છે.
: ૨૩
આવી સ્થિતિમાં અમે આટલુ. પણ ખીજે ખર્ચવા જાત નહિ અને આ છે તા અમે આવક મુજબ જેમ ખીજે ખર્ચ ગણીએ, તેમ આ ખર્ચ પણ ગણી લઈએ છીએ. ઘરમરવાળ. ઘરોમાં, માટે ભાગે છેાકરાં નાસ્તિક ન પાકે. જેના ઘરમાં મન્નુિર હાય, તે ઘરમ`દિરે દર્શન-પૂજન આદિ કરીને પછી શ્રી સĆઘના મરેિ જાય. શરીરે લેહી વગેરે નીકળતુ હાય, તેા પેાતાની સામગ્રીથી ખીજાની પાસે પૂજા કરાવે દેવપૂજા કર્યા પછી, ગુરૂ પાસે જઇને પચ્ચખ્ખાણ કરે અને પચ્ચખાણ પાયુ... હાય તા ત્યાખ્યાન સાંભળે. વ્યાખ્યાન ઉઠયા બાદ ફરીથી ગુરૂને પથ્યાદિ અંગે પૂછે તેમજ પેાતાને ઘરે વહારવાને પધારવાનું નિમ...ત્રણ કરે, તમે નવકારશી કરો છે, તે નવકારશી કર્યા વિના ચાલે તેમ નધી માટે કરો છે કે દેવથી કરો છે ? અને, ટેવથી કરતા હા, તેા એ ટેવ રાખવા જેવી છે કે કાઢી નાખવા જેવી? શ્રી જિનવાણીને સાંભળવાના યાગ હાય તા સાંમળ્યા વિના ન રહેા, એવું ખરૂ? પછી મધ્યાન્હની પૂજા કરીને જમે અને ત્યાર બાઢ ધાંધાના સમય આવે છે,
જેને આજીવિકાદિ માટે જરૂર હાય તે ધા કરવા જાય તેય સાંજે બે ઘડી બાકી હેાય ત્યાં તે પાણી ચૂકવી શકાય તેમ જમી લે અને સાંજની પૂજા કરે. પછી, ઘરમાં પૌષધશાળામાં પેસે, સુશ્રાવકના ઘરમાં પૌષધશાળા પણ હાય ને ? મકાનમાં હાલ તા ઘણા હાય છે, માત્ર એ માટે નહિ, શ્રી જિનમંરિને માટે નહિ અને પૌષધશાળાને માટે નહિ, એમ જ ને ? અ°ગલે રહેનારાએ, જ્યારે આવે ત્યારે ભગવાનને ખ'ગલે પધરાધ અને જાય ત્યારે પાછા જ્યાંના ત્યાં પધરાવી લે, એમ કરી શકે ને ?