________________
નક
છે. વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ : - 8 અને એ ગુરૂને સમર્પિતે. શ્રાવકનું મન એવું કે-મારૂં તન અને ધન વગેરે જે કાંઈ જ જ છે તે આ બેન અને ઓ બેની આજ્ઞાની સેવામાં વપરાય એ જ સાર્થક. જો આ છે એ માનવજન્મને પામી શ્રી જિનની આજ્ઞાના પાલક સાધુની અને શ્રી જિનની આજ્ઞામાં છે તનને, મનને અને ધનને સમર્પિત કરી દેવાને ભાવ માત્ર પણ આવી જાય, તોય .
અનંત ઉપકારિઓએ આ માનવજન્મની જે મહત્તા ગાઈ છે તે તેના ખરા રૂપમાં દર © ખ્યાલમાં આવી ગઈ ગણાય. આ જીવનમાં આટલું પણ થઈ જાય, તોય તમે રત્નત્રયીને છે
ખૂબ જ નિકટની બનાવી શકે, અને આ જીવનમાં પણ તમે તમારા આત્માના છે જ કલ્યાણ માટે અવસરે ધાર્યું કામ કરી શકનારા બની શકે. જ શ્રી જિનધમને પામ્યા પછી મહારાજા કુમારપાળે છે જ હિંસામય બાટી કુળ પરંપરાને દાદ દીધી નહિ :
મહારાજા શ્રી કુમારપાળ અઢાર દેશના માલિક હતા. રાજ્યને એ ત્યાગ કરી છે શક્યા નહોતા, પણ દેવ-ગુરૂ-ધર્મને એ કેવા સમર્પિત હતા એ જાણે છે? એમને જ શ્રી જિનધર્મની પ્રાપ્તિ ઘણી મોટી ઉમ્મરે થઈ હતી, પણ તે પછીથીય ધર્મને વળગી જ રહેવામાં એમને કેટકેટલાં વિદને આવ્યાં હતાં, એને તમને ખ્યાલ છે? અને, મરણાત કષ્ટ આવવા છતાં પણ એમણે, એમણે સ્વીકારેલા ધર્મનું પાલન કર્યું હતું, એ પણ તમે જાણો છો ખરા?
તમે કોઈ પણ ધર્માનુષ્ઠાન સ્વીકારો, કેઈ વ્રત-તપ-નિયમ તમે લો અને તે છે પછી નાનું-મોટું ગમે તેવું વિન“આવે તેય, તમે એ વિદનને જીતવાનું સર્વ
બતાવો પણ સ્વીકારેલા અનુષ્ઠાનાકિને તજે નહિ કે એમાં પિલ પેસવા દે નહિ, છે 6 એવું ખરૂં? તમને તમારા વ્રતાદિના પાલનમાં, અરે જ કર્શન કરવાનો જ માત્ર જ આ નિયમ હોય છે તેમાંય કદી વિદન આવ્યું છે ખરૂં ? અને વિદન આવ્યું હોય તે છે છે. તમે એને ગણકાર્યું જ ન હોય એવું બન્યું છે ખરૂં? કેટલાક કહે છે કે-“અમને એ વિદન આવે તેમ નથી, કેમ કે- વિરમ આવે એવું કે ધર્મકાર્ય અને સ્વીકારીએ
જ નહિ ને ?' પ્રણિધાનપૂર્વક પ્રવૃત્તિ કરનારે વિદનને જીતવાને તૈયાર રહેવુ જ ? છે જોઈએ અને તે જ સિદ્ધિ મળે. પણ જ્યાં પ્રણિધાનનું જ ઠેકાણું ન હોય, ત્યાં જ આ પ્રવૃત્તિમાં માત્ર જેવું કાંઈ હોય નહિ અને સામાન્યમાં સામાન્ય વિદનથી અથવા તેના જ વિદ્ધ આવવાની આગાહી માત્રથી પણ એ પ્રવૃત્તિ મુકાઈ જાય છે તેમાં આશ્ચર્ય છે
પામવા જેવું નથી.