________________
* ૨૮૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ મન.-તે શ્રી જિન, શ્રી જિતના સાધુ અને શ્રી જિનની આજ્ઞા એ જ સર્વસ્વ છે છે એટલે એને કઈ અવસર આવી લાગે, તે શ્રી જિનની આજ્ઞાની સેવા અને રક્ષા | આદિ માટે અમારું મન પણ તૈયાર છે, તન પણ તૈયાર છે અને ધન પણ તૈયાર છે. અમને વધારેમાં વધારે વહાલું સંસારનું જે કાંઈ પણ છે, તે એની સેવા ને રક્ષા માટે ?
છાવર કરતાં પણ અમે એવા કઈ અવસરે અચકાઈએ એવા નથી. આવું જે ' બધા જેને માનતા હોય, બોલતા હોય અને અવસરે આ મુજબ શકિતને અનુસાર એ પણ આચરતા હોય, તે શ્રી જિનશાસનની પ્રભાવના થવામાં શી કમીના રહે ?
સમર્પિત કરી દેવાનો ભાવ : જ મારે એ જાણવું છે કે-આવું કાંઈ તમારા હૈયામાં ઉઠે છે કે નહિ? સંસારમાં છે
તમને તન, મન અને ધન એ ત્રણમાંથી વધારેમાં વધારે વહાલું શું છે? જે વધારેમાં વધારે વહાલું હોય, તે પણ શ્રી જિનની આજ્ઞાના રક્ષણ આદિ માટે દાવર કરવાનું મન કેઈક દિ” પણ થાય છે કે નહિ? તમને વધારે પ્રેમ મન ઉપર છે, તન ઉપર
છે કે ધન ઉપર છે? તન, મન અને ધન એ ત્રણમાંથી શ્રી જિનની, શ્રી જિનના ર સાધુની અને શ્રી જિનની આજ્ઞાની સેવામાં અર્પવામાં કયું સહેલું લાગે છે ? કાચ છે તમને જ ખબર નહિ હોય કે–મને મન વધારે વહાલું છે, તન વધારે વહાલું છે કે :: ધન વધારે વહાલું છે? કેમ કે ઘડીમાં મન વધારે વહાલું લાગે છે, તે ઘડીમાં તન 8િ ૬ વધારે વહાલું લાગે છે અને ઘડીમાં વળી ધન વધારે વહાલું લાગે છે!
છે કેટલાક કહે છે કે-કાયાનું કામ પડે તે કહેજે, પણ અમારી પાસે જે ધન છે છે છે તે જોઈને ધન વપરાવાને લોભાતા નહિ!” કેટલાક કહે છે કે-કોઈ ધનસાધ્ય કામ આ હેય. તે કહે પણ શરીરનું કોઈ કામ બતાવશો નહિ.” કેટલાક વળી કહે છે કે-મન છે તે ઘણું છે, પણ તન અને ધન વાપરી શકાય તેમ નથી. જ્યારે કેટલાક એમ પણ એ કહે છે કે-“તન અને ધન તે અવસર જોઈને વાપરીએ છીએ, પણ મન તો સંસારમાં જ ને સંસારમાં જ ચેટયું રહે છે.” આમ, કોઈ, કોઈ વાર તન બતાવે છે તે કોઈ, કોઈ
વાર ધન બતાવે છે અને કોઈ, કોઈ વાર એલું મન જ બતાવે છે. પણ તન, મન ૨ અને ધન એ ત્રણેય દેવ-ગુરૂને ચરણે સમર્પિત કરી દેવાની ભાવના હોવી જોઈએ અને છે જેનામાં શ્રી જિન, જિનના સાધુ અને શ્રી જિનની આજ્ઞાને ચરણે તન-મન-ધન જ સમર્પિત કરી દેવાની ભાવના હોય, એ સાચો જૈન કહેવાય. છે . શ્રી જિનના સાધુ એટલે શ્રી જિનાજ્ઞામય જીવન જીવવાના જ એક લક્ષ્યવાળા છે છે અને એમાં જે કાંઈ દેષ થાય તેની શુદ્ધિ સાધવાના અથી. શ્રાવક એટલે એ દેવને છે
*