________________
૨૫૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જિન દાન પૂજન કથા વિશેષાંક મારી બીજી પણ ભૂલ મને હવે સમજાય છે, મે` ધાયુ હતું, જેવા મારો રાગ પ્રભુ ઉપર છે તેવા જ રા પ્રભુને મારી ઉપર હશે. પરંતુ આ વાત નઠારી નીકળી. આ વાતે મને છેતર્યો. અરે! આ તેા સમજ્યા છતાં ભૃા. હું તેા રાગી છું પરંતુ પ્રભુ વીર તેા વીતરાગી છે. તેમના રાગ મારા ઉપર હતા જ નહે.મે એક પક્ષી જ રાગ કર્યાં. મારા રાગને તેડવા માટે હિતબુદ્ધિથી પ્રભુજીએ મને અળગા કર્યા. પેાતાથી દૂર મેાક્લ્યા. અત્યંત રાગ તૂટે અને વીતરાગતા પ્રગટે એ માટે ′′ પ્રભુએ કર્યુ. તે ઠીક છે. હવે મારે શું કરવું.
પ્રભુએ જે ક્યુ તે મારે કરવું. રાગ છેડીવી તરાગતા પ્રગટાવી, રાગીપણું તજીને વીતરાગ થવુ` છે. આ સંસાર સ્વાર્થથી ભરેલા છે. સૌ કાઇ સ્વાર્થીના સગા છે. સંસા૨માં કોઇ કોઇનું નથી. જે કોઇ પેાતાના આત્મામાં રહેલા ગુણ્ણાનુપ્રટીકરણ કરે છે એજ જીતે છે બાકી બીજા બધા ભવથી હારીને દુર્ગંતિમાં ચાલ્યા જાય છે.
આ પ્રમાણે રાગ-પ્રેમના વિચારો દૂર કરતાં કરતાં, વીરજીએ પ્રાપ્ત કરેલા વીતરાગપણાના વિચારોમાં અને વીર વી૨ ઉચ્ચારતાં શ્રી ગૌતમ સ્વામીના રાગ–પ્રેમ અને માહ નાશ પામ્યા. શુદ્ધ આત્મદશા પ્રગટી: ઘાતિકના ક્ષય થયા. અચ બાના સ્થાને કેવળજ્ઞાન પ્રગટયુ.. દેવાએ કારતક સુદ એકમની પરોઢીયે કેવળજ્ઞાનના મહેાસવ ઉજવવા આવ્યા. સુવર્ણ કમળની રચના કરી. પ્રથમ ગણધર મહારાજા! તેની પર બેસીને અપૂર્વ દેશના આપી. અનેક ભવ્ય જીવેાને દાવાનલ રૂપી સ'સારમાંથી બહાર કાઢી સયમ સરિતામાં માહલતા કર્યા, ખાર વર્ષ સુધી વસુંધરા પર ચરી, મુનિ સમુદાયને શ્રી સૌધર્મ ગણધરની પાસે સાંપી તેઓ નિર્વાણપદ પામ્યા. જોયા આ પ્રસ`ગ. વાંચ્યા. કેટલી અદ્ભુત છે આ ખીના ! વીતરાગી વીર પરમાત્માની વીતરાગ દેશાના ચિતાર ખડા થઇ ગયા. આ ચિતારને હયમાં સ્થિર કરી મનન કરવાના છે. શ્રી ગૌતમ સ્વામી જેવા મહાગુણીયલ, સતત સેવા॰ાવી, મહાન તપસ્વી એવા મુખ્ય ગણધરને અંત સમયે પેાતાની પાસે રાખવા જેટલે સ્નેહ પણ પ્રભુજીએ બતાવ્યા નહિ પ્રભુજીની વીતરાગ કશા કેવી ઉચ્ચ કોટીની હશે.
કે રાગી ઉપર પણ વીર પ્રભુજીએ જેવા વીતરાગ ભાવ બતાવ્યા છે તેવા જ દ્વેષી ઉપર પણ પ્રભુ વીરે વીન દ્વેષપણુ' બતાવી આપ્યું.
ખ્યાલ છે. ખ્યાલ આવી ગયા કે ન આવ્યા. ન આવ્યે હાય તેા વાંચી લે અને વિચારજો.
પ્રાણાંત ઉપસર્ગ કરનાર ચંડકૌશિક, સ`ગમ, ગાવાળ, પૂતના, ગે શાળા જેવા