________________
ત્રેસઠ-સઠ શલાકા પુરુષના જીવન કવને સાંભળીએ. વાંચીએ કે મનન કરીએ રિ છે તે હઠયને પીગળાવનારી અવનવી વાત જાણવા મળે. સમજવા મળે ને આચરણ છે હું કરવાનું મન થઈ જાય.
જ્યારે શ્રી મહાવીર પરમાત્માના ચારિત્રના અનેક પ્રસંગો માણીએ ત્યારે કંપારી જ છૂટી જાય. નયસારના ભવથી માંડી પ્રભુ મહાવીર સ્વામી મેક્ષે ગયા ત્યાં સુધીમાં કેટ* કેટલીય અદ્દભુત બીનાઓ બનવા પામી. પ્રભુ મહાવીર કેટલા વિરાગી, નીરાગી હશે ! છે હું જરા વિચારના તરંગો પણ મનમાં ઉઠે છે, ખરા?
એક બાજુ ચિત્ર-વિચિત્ર પ્રસંગોની હારમાળા અને બીજી બાજુ પ્રભુ વીરની જ આ અડગતા, ધીરતા, સમતા અને વીતરાગતા અજબ કેટીની હતી.
- - - - - - - - -૦ -
પ્રભુ મહાર્વીનર્વાણ છે જે
–વિરાગ થઇ અહાહ અહહહહહહ મહ૬
જ પ્રભુ ઉપર અત્યંત રાગી, આ રાગના કારણે જેમનું કેવળજ્ઞાન જેમની આસપાસ છે જ આંટા મારતું હતું એવા શ્રી ગૌતમ સ્વામી મહારાજા જેવો પ્રેમ આજ દિન સુધી 4 કોઈનો જોયો છે ખરો ? અરે ! એના તસુ ભારને પ્રેમ કોઈની ઉપર કર્યો છે ખરો ? જ છે સ્વાર્થ પ્રેમ તે ઘણે કર્યો? તેની શુંટી કેડીની કિંમત નથી ?
આવા અપ્રતિમ રાગી ઉપર પ્રભુ રાશી ખરા? પ્રેમી ખરા? ના, ના કેઈ કાળે છે પણ નહી, કેદ રુંવાડે પણ રાગ નહિ. પ્રભુ કેટલા નીરાગી.
અંત સમયે દેવશર્મો વિપ્રને પ્રતિબંધ કરવા માટે પોતાના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી મહારાજાને મોકલ્યા. શ્રી ગૌતમ મહારાજ પ્રભુ વરના શિષ્ય થયા પછી જ પ્રભુજીની સાથે સાથે જ કાયમ રહ્યાં છે. સાથે જ વિચર્યો છે. પ્રભુને પડતે બેલ છે ઝીલ્યો છે. પ્રભુના હૃઢયમાં જેમને વાસ હતે એવા શિષ્યને પણ અંત સમયે અળગે હે પ્રભુજી ઉપરના પ્રેમની કેઇ સિમા નહિ છતાંય પ્રભુજીએ દૂર કર્યો, રાગી ઉપર જરાય છે રાગ નહિ. કેવા નીરાવી પ્રભુ હશે ?
અવિહડ પ્રેમના અણુબધે જ્યારે બંધાયા? અરે ભલા માનવી, પ્રભુ મહાવીરના * ભવમાં. ના, ના, આ પ્રેમના અંકુર તે મરિચિના ભવમાં રોપાયા. અનેક ભવોમાં છે પ્રેમના અંકુરારા ફાલ્યા કુલ્યા. છેલે પ્રભુ વીરના ભવમાં તો ઘટાઢાર વૃક્ષ બની છે છે ખીલવા લાગ્યો