SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ છે કયા ધર્મનું મૂળ છે છે કે શ્રી મહાવીરાય નમઃ | અહિંસા પરમો ધર્મ ફેન : ૨૦૦૪૦ ૨૦૦૭૯ શ્રી જીવદયા મ ડળ - રાપર પિસ્ટ બોક્ષ નં. ૨૩, રાપર – કચ્છ ૩૭૦ ૧૬૫ A ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સં. ૨૦૫૫ ના નવલા પ્રભાતે શ્રી જીવદયા મંડળ – રાપર સૌ સહાગીએને પાઠવે છે નૂતન વર્ષાભિનંદન સાથે શુભ કામના... ને ઈચ્છે છે "છવદયાના જ ક કાર્યમાં અનુપમ સહગ...... ૨ . સી કેઈના ખુબ સહકારથી આ સંસ્થા દ્વારા જીવઢયાનું કાર્ય ખુબ સુંદર છે રીતે ચાલી રહેલ છે. - હાલ આ સંસ્થામાં ૫૫૦૦ અબેલ જી ગાય, બળ, ભેંસ, પાડા, ટાં-બકરાં ! વગેરે છ આશ્રય લઈ રહેલ છે. જેમના નિભાવ પાછળ આ સંસ્થાને સને ૧૯૬-૯૭ માં ૧ કરોડ ૨૫ લાખ રૂપિયા ખર્ચ લાગેલ જ્યારે ૧૯૯૭-૯૮ માં આ ખર્ચ વરસ છે જ સારું હોવા છતાં રૂ. ૮૫ લાખ લાગેલ છે. આ ઉપરથી આ સંસ્થાની જવાબદારીનો જ ખ્યાલ આવી શકે છે. ચાલુ સાલે તા. ૯-૬-૯૮ ના કચ્છમાં ફેંકાયેલ વાવાઝોડાથી આ સંસ્થાને છે. આશરે ૧૫ લાખ રૂપિયાનું નુકશાન થયેલ છે. વળી અષાઢ શ્રાવણ માસ વરસાદના જ આ ધરી મહિના કહેવાય તે વરસાઇ વિના નિષ્ફળ જવાથી પશુધનમાં સતત વધારો થતે દ. હું રહ્યો છે. આમ સંસ્થા ઊપર જવાબઝારી વધતી જ ગઈ છેજો કે પાછોતરો વરસાદ ર ઠીક થવાથી સાધારણ રાહત થયેલ છે. આમ છતાં ૫૫૦૦ ઢાર નિભાવવાની .• જવાબ- ક છે દારી કંઈ નાની-સુની નથી સૌ કોઈને સુંદર સહકાર મળે તે જ આ કાર્ય ચાલી શકે જેથી સૌ જીવઢયા પ્રેમી ભાઈઓ તથા સંસ્થાઓને આ સંસ્થાને શક્ય વધુમાં વધુ ૨ મદદ આપી – અપાવી આભારી કરશોજી એવી ખાસ નમ્ર અપીલ જે મળશે આપનું દાન તે બચશે પશુઓના પ્રાણ પત્ર વ્યવહારનું સરનામું સંસ્થાનું ખાતું દેના બેંક લી. શ્રી છવાયા મંડળ – રાપર રાપર શાખામાં શ્રી જીવદયા ટ્રસ્ટી મંડળ તથા મુ. રાપર – વાગડ – કચ્છ મંડળ રાપરના નામનું છે. કાર્યવાહક કમીટી પીન-૩૭૦ ૧૬૫. શ્રી જીવદયા મંડળ-રાપર છે તારીખ : ૫-૧૦-૯૮ તા. ક, : સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy