________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૨૭-૧૦-૯૮
રજી. નં. જી./એન.૮૪
* પૂજ્યશ્રી કહેતા હતા કે
:
-શ્રી ગુણદશી
છે
MULICRUKI
NE.
પપૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ક ધર્મ કરે સહેલું છે. પણ સમ્યગ દર્શનનું અથાણું કઠીન છે. ધર્મ કરે તેમાં મહત્તા નથી આવતી. મારે તે સમ્યગઢશન માટે ધમ કરે તેવા છેવો જોઈએ છે. અહીંયા મથી સુખ ભોગવવું તે દુર્ગતિમાં જવાનું બંધ છે, દુઃખ તે રોતે હું ભોગવવું તે ય દુર્ગતિમાં જવાનું બંધ છે. દુઃખ ખૂબ ખૂબ મઝથી ભે ગવવું અને છે સુખ તાકાત આવે તે છોડી દેવું અને ન છૂટી શકે શકે તે રેતા રે ભોગવવું તે સદગતિમાં જવાનું બંધ છે. સમ્યગદર્શન મેળવવાની મહેનત ન કરે તે નવપૂર્વ ભણેલે પણ આ અટવીના માર્ગને જોઈ શકતા નથી. સમ્યગદર્શન આવ્યું હોય તે આ સુખમય સંસાર છોડવા જેવો જ લાગત. આ સુખમય સંસાર હજી જેડવા જેવો લાગે નથી તે સૂચવે છે કે હજી સમ્યગદર્શન આવ્યું નથી. # સાધર્મિકની ભક્તિ જેવી ભક્તિ નહિ. સાધર્મિકતા સગપણ જેવું સગપણ નહિ. આ * ભગવાનની પૂજા ભગવાન થવા માટે છે. સાધુની સેવા ભકિત સાધુ થવા માટે છે. આ
ધર્મની કાર્યવાહી ચારિત્ર મેળવવા માટે છે. ધર્મ કરનારને સમ્યક ચારિત્ર ન મળે - ત્યાં સુધી તે દુ:ખી જ હોય ને ? . . . . . . . . ૬ : અનંતીવાર “નમો અરિહંતાણું” બોલનારા હજી સંસારમાં ભટકે છે. તેને હજી હું
સંસારથી પાર પામવું નથી. તેને ફાંફા મારવા છે. સુખ મળે છે તેમાં છે પાગલ થવું છે. દુખથી દૂર ભાગવું છે. દુઃખ આવે તો તેમાં જ રિબાઇને મરવું છે. તે કેઈ દહાડો વિચાર ન કરે કે દુનિયાના સુપથી ફાયદો છે
દુખથી રવાના ફાફા શ? તેવા બધા રેતા રેતા મરે અને પાછા દુઃખ-૬ માંથી મહાદુઃખમાં જાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) 5 c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું