________________
( અનુ. ટાઈટલ ૨ નું ચાલુ )
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ગ્રહણ કર। જણાવ્યું. અને પૂ. મુ. શ્રી ભવ્યઢન વિ. મ.ના પ્રવચન બાદ આબેહુબ પેન્ટીગ થયેલા અને સધે નિર્માણ કરાયેલા પાંચ ફેટાની અનાવરણ વિધિ શરુ થઇ. પૂ. આ. શ્રી વિ. દાન સૂ. મ. ના ફોટાની અનાવરણ વિધિ સંધપ્રમુખ શ્રી ખાલચ’ઇભાઇ હિ'મતવાલના હસ્તે પૂ.શ્રીની સ્તુતિ અને જય મેલાવવા પૂર્વક થઇ. તે રીતે પૂ. આ. શ્રી વિ. પ્રેમ સૂ. મના ફાટાની શ્રી ખાબુલાલ લક્ષ્મીચ'ઇંજી નાંતરાવાળા, પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.ના ફોટાની શ્રી રીખવચ ઢજી ાપાલાલજી, પૂ. આ. શ્રી વિ. નચંદ્ર ર. મ.ના ફેટાની શ્રી અરવિંદભાઇ કલ્યાણભાઈ રાવ તથા પૂ. ઉપા. શ્રી મહિમા ‚િ ગણિવરના ફ્ાટાની શ્રી હસમુખલાલ રીખવચઢ શાહ પાટણવાળાના હસ્તે અનાવરણ વિધિ થઈ.
સ્વ પૂ.શ્રીએ સ’. ૨૦૩૮ ના અંતિમ ચાતુર્માસમાં આપેલ પેાતાના સયમજીવન અંગેનું પ્રવચન તેમજ પૂ. સાધ્વીજી શ્રી હુ પૂર્ણાશ્રીજી મ. રચિત પૂ.શ્રીના જીવન– કવનના રસનું પ્રકાશન પણ કે. પી. શાહ તથા હરેનભાઈ રમણલ લ ઝવેરીના હસ્તે થયેલ. સમાધિ મંદિરે પૂશ્રીની ગુરૂમૂર્તિને તેમજ પૂ. ગચ્છાધિપતિશ્રીને ગુરૂપૂજનની ઉછામણી હાલાતાં શ્રી બાબુલાલ લક્ષ્મીચંદજી ઢાંતરાવાળાએ લાભ લીધેા હતા. તે પછી સ્વ. પૂ. શ્રીના અંતિમ શિષ્ય જેમનું મૉંગળ મા દર્શન પામી સંઘે વાર્ષિ ક ગુરૂ સ્મૃતિ મહે।ત્સવ ઉજવવાના શમણાં સાકાર કર્યા તે પૂ. મુ. શ્રી યશતિ વિ. મહારાજે પેાતાના ઉપકારી ગુરૂદેવના અદ્ભુત જીવન પાસાઓને વર્ણવ્યા. તે પછી પૂ. મુ. શ્રી શાંતિભવ્રૂ વિ. મ., પૂ. આ. શ્રી વિ. ગુણુશીલ સૂ. મ., હરેનભાઇ ઝવેરી તેમજ છેલ્લે પૂ. આ. શ્રી વિ. હેમભૂષણ સૂ મહારાજે પૂ. શ્રીના વિરાટ શાસન પ્રભાવક જીવનની ગુણગરિમાને વર્ણવી હતી. શ્રી સ`ઘે આગામી ચાતુર્માસ માટે તેમજ સં. ૨૦૫૫ કા. વદ ૬ના થનાર ત્રણ દીક્ષા પ્રસંગે પધારવા આગ્રહભરી વિનતિ કરેલ. તેમાં દીક્ષા વિનતિના સ્વીકાર કરેલ. છેલ્લે ૨૦-૨૦ રૂા.નુ. સંઘપુજન થયા ખાઈ સમંગલ થયું. આજના આ પ્રસંગે શહેર તેમજ પરામાંથી વિશાળ શ્રમણીવૃંદ ઉપસ્થિત થયેલ.
અધારે શ્રી શાંતિસ્નાત્ર અનેરા હર્ષોલ્લાસથી ભણાવાયું. ર૭ ગાથામાં લાભ લેવા દરેક બેલી ખેલાઇ હતી. અંતે સાટાની પ્રભાવના અને રાત્રે ધારાવડી થયેલ. વિધિકારક શ્રી નવીનભાઈ બાબુલાલ શાહે જામનગરથી પધારેલ અને સ’ગીતકાર શ્રી રૂપેશભાઇ શાહુ અદભુત ભક્તિર`ગ જમાવેલ. સ્વ. પૂ શ્રીના આ ભૂમિ પર પુણ્ય પરમાણુએ સુદ ૧૦ના પથરાયા હતા તે સમાધિભૂમિએ મહેાત્સવના છેલ્લા દિવસે આજે શ્રી સત્તરĀદી પુજા ભણાવાઇ અને મહેાત્સવ એક સભારણું બની જઇ આ મહેાત્સવ હવે યાવઇ ચંદ્ર દિવાકરી બની રહે એવી મંગળ ભાવના સૌએ વ્યક્ત કરી.