________________
જિન ભક્તિનું ફળ વિધાન ( ઉપદેશ પ્રાસાદ મહાગ્રંથ આધારે )
—શાહ રતિલાલ ડી. ગુઢકા
oppocoppopodpoo
નરત્ન' પ્રાપ્ય પ્રપ્રાપ્ય. કુતિ ભરતાદ્રિવત તીથંકરાચન' ભક્તિતેષાં સ્યાત્ શાદ્વૈતયરા
જેએ દુ`ભ મનુષ્યપણું પ્રાપ્ત કરી ભરતાદિકની જેમ તીર્થંકર ભગવંતની પૂજા અને ભકિત કરે છે તેમને શાશ્વત સુખ કીર્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જલ્દી મેાક્ષ સુખને વરે છે.
ભરત મહારાજાની કથા : ભરત ચક્રવતી એ પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવ ભગવંતને પૂછ્યુ - હે ભગવ'ત, અગાઉ જે તીમાં આપ નવાણું વખત સમેાસર્યા હતા તે તી શું શાશ્વત છે ?
ભગવાન કહ્યું- હે ભરત એ સિદ્ધાચલગિરિ પહેલા આરામાં એંશી યેાજન, બીજા આરામાં સીતે. ચેાજન, ત્રીજા આરામાં સાઠ ચેાજન, ચેાથા આરામાં પચાસ યેાજન, પાંચમા આરામાં બાર ચેાજન, છઠ્ઠા આરામાં સાત હાથના પ્રમાણવાળા થાય છે. આથી એ તી શાપત છે. આ તીર્થની અવસર્પીણીમાં અને ઉત્સર્પીણીમાં હાની વૃદ્ધિ
થયા કરે છે.
શ્રી સિદ્ધાચળ શાશ્વત તીર્થ છે તેમ જાણીને એક વિસ ભરત ચક્રવર્તી શ્રી સંઘ સાથે તેની જાત્રાએ ગયા. ત્યાં પહેાંચીને ઇન્દ્રના વચનથી ચક્રવતી એ હીરા-માણેકમાતી અને રત્નાથી સુÀાભિત ચેારસી મડપવાળા શૈલેાક્ય વિભ્રમ નામે ભવ્ય પ્રાસાદે કરાવ્યા. આ પ્રાસાદ એક કાશ ઉંચા દાઢ કાશ વિસ્તીણુ અને હજાર ધનુષ પહેાળા હતા. આ ભવ્ય પ્રાસાદમાં ભરતે સુવર્ણ રત્નમય શ્રી ખિમ સ્થાપિત ક્યું . આમ પ્રથમ સંઘપતિ ભરત ચક્રવર્તી એ શ્રી શત્રુંજય તીના પ્રથમ ઉદ્ધાર કરાવ્યા.
ભરત ચક્રવર્તીની જેમ તેમના સંતાનેા આદિત્યયશા મહાયશા અને અતિભળ આદિ પુત્રએ ! આ તીના સંધ કાઢયા હતા અને સંઘપતિ થઇ કેવળજ્ઞાન પામ્યા. ઈક્ષ્વાકુ કુળમાં બીજા પણ અનેક રાજાએ મેક્ષે ગયા છે. વસુદેવહુડી નામના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે અસંખ્ય રાજાએ આ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યા છે.
છ કરાડ પૂર્વ પછી ભરત ચક્રીની આઠમી પેઢીએ ઠંડવી રાજા થયા તેણે પણ