________________
એ ૨૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આ જે આત્માના હૈયામાં પિતાના પરમતારક, ભઘિતારક પૂજ્યપાક ગુરૂદેવ છે જ પ્રત્યે હૈયાની આંતરિક પ્રીતિ. અને બહુમાનપૂર્વક જે ભકિત હોય છે તેનું તે વર્ણન ૨ થઈ શકે તેમ નથી. તેથી જ શાસ્ત્રકારોએ સાચાં અને ખેટાં ભકિત બહુમાનમાં છે છે આભ-જમીનનું અંતર છે તે વાત બહુ જ સાચી રીતના સમજાવી છે. હિંયાની છે
પ્રીતિ વિનાની માત્ર બાહ્ય પ્રીતિ તેને ખોટી ભકિત કહી. અને હયાની અત્યંતર છે છેપ્રીતિ, અંતરનો જે ઉમળકે, હૈયાને સાચો પ્રેમ તેને બહુમાન પૂર્વકની ભક્તિ કહી છે. છે આ વાતને વ્યવહારમાં બધાને અનુભવ છે કે, વર્તમાનને સત્તા સ્થાને રહેલ અધિકારી વર્ગ નાખુશ ન બને, સ્વાર્થને હણનારે ન બને તે માટે તેને સાચવવા બાહ્ય આદર-સત્કાર-પ્રીતિ દેખાડાય છે. જ્યારે દીકરી અને જમાઈ આવે તેના ઉપર અંતરના જ ઉમળકાની હૈયાની આંતરિક પ્રીતિ દેખાડાય છે. - આ જ વાતને મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજાએ સ્વરચિત છે, સમ્યકત્વના સડસઠ બેલ” ની સઝાયમાં પણ ગુજરાતી ભાષામાં સમજાવી કે, “ભક્ત બાહ્ય પ્રતિપમિથીજી,
હૃદય પ્રેમ બહુમાન.”
(ઢાળ-ત્રીજી, ગા૦-૧૮) આપણે તે વિચારી રહ્યા છે કે, વિવેક રહિત ભક્તિ તે બાહ્ય ભકિત બને છે છે અને વિવેકપૂર્વકની ભકિત તે અંતરના બહુમાનની ભક્તિ બને.
આ જ વાતને પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના જીવન પ્રસંગથી પણ આ હું વિચારવી છે. “જગદગુરૂ નું બિરૂઢ જેમને ખુદ શ્રી અકબર બાઢશાહે આવ્યું હતું, જ ૨ આજની જેમ પોતાની જાતે લગાવ્યું ન હતું. તેમના પરમતારક પૂ. ગુરૂદેવેશના છે
સમાધિથી કાળધર્મબાઢ ગુરૂભકિત નિમિતે તેઓ પૂજ્યશ્રીજીએ ઉપવાસ, છે આયંબિલ અને એકાશન એ ક્રમસર તેર માસને તપ કર્યો હતે.
વાતવાતમાં પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે લોકોમાં વાહવાહ અને ગુરૂભકતની ૨ વફાદ્યારી બતાવવા માટે છાશવારેને તારક ગુર્નાદિનું નામ દેનારા આપણું સીના
માટે આ પ્રસંગ સુંદર માર્ગઠન આપનાર છે અને હિતેષી આત્માને સમાર્ગગામી છે આ બનાવનાર છે કે પોતાના તારક પૂ. ગુરૂદેવેશ પ્રત્યે હૈયાના બહુમાન
પૂર્વકની સાચી ભકિત હોય તે પોતે તપ, સ્વાધ્યાય અને નિરતિચાર અમ-૬ જ મન સંયમના પાલનમાં જ ઉદ્યમિત બનવું જોઈએ. પણ શ્રીમંત ભકતોની આ નામના માટે, તેમના હાથા ન બની જવાય અને ભકિતના નામે અપભકિત જ