________________
હરિ
મા – ને સ મ જે હe
-. સુ. શ્રી પ્રશાનદશનવિજયજી મ. છે
| સુવિહિત શિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિ પૂજ્યપાઠ આચાર્ય ભગવંત શ્રી જ ૨ વિ. હરિભસૂરીશ્વરજી મહારાજાએ સ્વ રચિત “શ્રી અષ્ટક' ગ્રન્થમાં ફરમાવ્યું છે કે, ૨ છે ધર્મના અધીર પુરૂએ ધર્મ સૂક્ષમ બુદ્ધિથી જાણવો જોઈએ. અન્યથા ધર્મના નામે જ છે
ધર્મના વ્ય ઘાતનો પ્રસંગ આવે છે. આ વાત તેઓશ્રીએ સુંદર દૃષ્ટાંતથી સમજાવી છે કે, એક ધર્માથી મનુષ્ય અમુક સમય માટે એવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે, આટલા સમયમાં જે કોઈ સાધુ બિમાર પડે તે તેમને ઔષધ પ્રઢાનાકિને લાભ ?
લે. બન્યું એવું કે, તે અભિગ્રહ ધારકના કાલમર્યાત્રા દરમ્યાન કેઈપણ સાધુ છે * બિમાર ન પડ્યા તેથી તેમના અભિગ્રહની પૂર્તિ થઈ નહિ. તેથી સ્થૂલ બુદ્ધિને તે છે દાતા વિચારવા લાગ્યું કે, મારે અભિગ્રહ નિષ્ફળ ગયે.
મને લાભ મ નહિ આવા પ્રકારને મનમાં એક અને ઉગ ધારણ કરવા છે છે લાગ્યું. ત્યાં પૂ. આચાર્ય ભગવંત ફરમાવ્યું કે, ખરેખર આ વિચાર એ ધર્મના જ જ ઘાતને વિચાર છે. અભિગ્રહ સારો અને કર્મક્ષયનું કારણ છે. પણ અભિગ્રહની પૂર્તિ
ન થવાથી જે ખેઢ થયો તે કર્મબંધનું કારણ બને અને ધર્મના નામે જ ધર્મનો ? નાશ થાય. જે સૂમમતિવાળો દાતા હોય તે તે વિચારે કે, સાધુ બિમાર પડે તે છે
ઔષધ પ્રઢાન કરવાનું છે. પણ સાધુ બિમાર પડે અને મને લાભ મળે તેમ ઇચ્છવાનું જ જ નથી. તેમ છછવાથી તે ધર્મના નામે જ ધર્મની હાનિ થાય, કોઇપણ સાધુ બિમાર છે હું ન પડે તે ભાવના ભાવવાની છે. જ આ જ વાતને વર્તમાનમાં વિચાર કરીએ તે ખેત ઉત્પન થાય તેવી હાલત છે છે છે. ધર્મના વિચારમાં સૂક્ષમ મતિના બઢલે સ્થલ મતિનો જ વ્યાપક પ્રચાર દેખાય છે. આ જ છે. તેથી મોટા ભાગે દેવ-ગુર્વાઢિની ભકિનના નામે કમભકિત જ થતી દેખાય છે. કે ૬ શાસ્ત્રકાર પરમર્ષિઓએ ભકિતને મુક્તિની દૂતી કહી છે પણ તે વિવેકપૂર્વકની હોય ત્ય છે તે. વિવેકરહિત ભકિત તે મુકિતને દૂર ધકેલનારી બને છે, દુનિયામાં પણ ઘેલી છે ભક્તિના વખાણ થતા નથી પણ ઘેલી ભક્તિને વખેડવામાં આવે છે. તે પરમ તારક
શ્રી જૈન શાસનમાં તે વિવેકપૂર્વકની જ ભક્તિ વખાણાય અને કરાય, વિવેકરહિત ૬ ૨ ભકિત વધેડાય અને તેનાથી દૂર રહેવાનું સમજાવાય તે સુજ્ઞજેને સારી રીતના સમજી ,
શકે છે. માન-પાનના ભુખ્યા, નામના િપાછળ મરનારાને આ વાત ન ગમે કે આવી છે કે સાચી વાત કરનારા વિરોધી લાગે તે બનવું સહજ છે.