________________
૨૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે તે બધાને સાચા ધર્મની પ્રાપ્તિ થઇ છે કે નહિ તે નક્કી કરવા માટે રોજ આત્માને પૂછવુ જોઇએ કે-‘તું આ ધર્મ શા માટે કરે છે ? ઇન—- જન-સામાયિક— પ્રતિક્રમણાતિ ધર્મ ક્રિયાએ શા માટે કરે છે? પુણ્યના ચેાગે આવા મનુષ્યભવ મળ્યા છે, ઘણી ઘણી સુખ સામગ્રી મલી છે તેમાં જરાપણ રાજી થવા જેવું નથી. કે મઝા કરવા જેવી નથી. તેમાં રાજી થયા કે મઝા આવી તા દુર્ગાંતિમાં જવુ પડશે તેમ લાગે છે ?’ સાચું અને વાસ્તવિક સુખ મેાક્ષ વિના ખીજે કશે નથી. જેન આત્મિક સુખના અનુભવ કરવા હાય તેને આ દુનિયાની સુખ-સ`પત્તિથી અલગા થવું જ આવી સમજ આત્મામાં પેઢા થઇ છે ખરી ?
પડે.
જેમ આ દુનિયાની સુખ-સંપત્તિ-સાહ્યબી ગમી જાય, તેમાં જ આનંદ આવે, તેમાં જ મઝા કરે, મેાટરામાં દોડે, પ્લેનેામાં ઊડે તે બધા મરીને કયાં જાય ? જેટલા જન્મે તેટલાને મરવાનુ' નક્કી છે. મરવાનુ... એટલે કાઇને કોઇ ભવમાં જવાનું. તે ક્યાં જવુ છે? જવાની જગ્યાની ચાર છે-નરક–તિય “ચ-મનુષ્ય અને દેવગતિ. આજે માટા ભાગને કશી ચિંતા નથી. ભગવાન પાસે જનાર ભગવાનને એળખતા પણ નથી, સાધુ પાસે જનાર સાધુને ય આળખાતા નથી. સાધુ ને માતા-પિતા હતા, ઘર-બારાદિ હતા તેા તે બધાને મૂકને સાધુ કેમ થયા ? તમને ઘર-ખારાદિમાં મા કરતાં જેઇ સાધુને શું થાય ? તમારી ઢયા આવે ને ? તા તમને બચાવવા શુ કરે ? દુનિયાના * સુખમાં બેઠા છે તે સુખ ગમી જશે, તેમાં મઝા આવી જશે તે તમારે અહીંથી નરક ગતિ કે તિય``ચ ગતિમાં જવુ પડશે તેમ કહેવું પડે ને ? અમે આમ કહું એ તે તમને ગમે ખરૂ ? તમને આ સસાર ભૂંડા છે તેમ લાગે છે ખરૂ ? અસાર મેાલીએ અને હાજી હાજી કહે! એટલે અમે માનીએ કે તમે પણ તમે સમજ્યા જ નથી. સંસાર અસાર એટલે દુઃખ અસાર નહિઁ અસાર છે. તમને આ દુનિયાનું સુખ ભૂંડુ લાગે છે. ખરૂ ? છેાડવા જેવું ખરૂં? આ સુખ ભાગવવુ' પડે માટે ભેગવા કે મઝેથી ભેગવા છે ? તમે અમારી પાસે આવા છે, અમને સાંભળેા છે- અમને પગે લાગે છે! તે શા માટે તમને થાય છે કે– આ લેાકેા ખચી ગયા અને આપણે ફસી ગયા ! ઘર-બારાદિથી છૂટી જવાની ઇચ્છા પણ તમને લેાકેાને થઇ છે ખરી ? તે બધાથી છૂટા થવાતું નથી કે તમારે જ છૂટા થવું નથી ? જવાબ કેમ આપતા નથી ?
અમે સ`સાર સમજી ગયા
પણ સુખ
લાગે છે
સભા॰ : થવું નથી !
ઉ : હું વધુ ન પૂછુ' માટે બેલેા છે કે હુંયાથી મેલેા છે ?