SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે વૃક્ષની નીચે ચેવિહાર છઠ્ઠ કરીને ગેહિકાઓને આતાપના લઈ રહ્યા છે ત્યારે ઉત્તરા ફાલ્સની નક્ષત્ર સાથે ચન્દ્રને વેગ પ્રાપ્ત થતે છતે શુકલ ધ્યાન માં વર્તતા જ જ પ્રભુ મહાવીર દેવને સકલ લોકાલોકમાં રહેલ પ્રત્યેક પઢાને સંપૂર્ણ રીતે દેખાય હું એવું કેવળજ્ઞાન અને કેવળઢશન ઉત્પન્ન થયું. જ પ્રભુજીએ પ્રથમ નયસારના ભવમાં, જંગલમાં ભૂલા પડેલા સાધુઓને ભકિતછે પૂર્વક આહાર પણ વહેરાવી, માર્ગે ચઢાવી, જે બોધિબીજ વાવ્યું તેનું વચલા આ ભવેમાં સિંચન કરતાં કરતાં છેલ્લા ભવમાં બોધિબીજને ફટકવત્ નિર્મળ આત્મ છે જ લક્ષમીની પ્રાપ્તિ રૂ૫ વૃક્ષ રૂપે પરિણાવ્યું અને શુકલધ્યાનાટિક નિર્મળ જીવનથી છે તેને નવપલ્લવિત કરી સંપૂર્ણ પણે વિકસાવ્યું. જેના અખતરસથી ભરપુર એવાં કેવળજ જ્ઞાન અને કેવળદર્શન રૂપ ફળો પણ પ્રાપ્ત કર્યા. જે ફળના આસ્વાદનથી જીવ છે. છે સદાને માટે અજર અને અમર બની જાય છે. ૬ પ્રથમ દેશના અફળ : પર અનેક પ્રકારની ઘોર તપશ્ચર્યા કરી, વિવિધ ઉપસર્ગો ઠૌર્ય અને પર્વતની આ છે જેમ અડગ રહી સહન કર્યા. પ્રાતે જે કેવળજ્ઞાન રૂ૫ અમૂલ્ય રત્ન મેળવ્યું. તેને જ તે કૃપાળુ પ્રભુએ જગતના કલ્યાણ માટે, સંસાર સાગરથી ભવ્ય જીવોને તારવા માટે છેતેઓને ઉદ્ધાર કરવા માટે ઉપયોગ કરવા માંડયો. એ ! પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ છે કે દેવતાઓએ ત્રિગડા રૂપ સમવસરણની રચના કરી તેમાં બેસી પ્રભુએ પ્રથમ દેશના આપી છે પ્રથમ દેશના સમયે ત ો જ પર્ષદામાં હાજર હતા.દેવતાઓ તે અવિરતિ અને અપચ્ચક ખાણી હોય છે, તેથી કઈ પ્રતિબંધ પામ્યો નહિ. કેઈ વિરતિ પરિણામી ન હોવાથી આ 9 પ્રથમ દેશના નિષ્ફળ ગઈ તે એક અચ્છરા રૂપ ગણાય છે. ચરમ તીર્થપતિ જાણતા ર હોવા છતાં કલ્પ સાચવવા ક્ષણભર દેશના આપી વિહાર કરી ગયા. મિ ગણધર સ્થાપના : " રિ વિહાર કરતાં કરતાં પ્રભુજી અપાપાપુરીના મહાસેન નામક ઉદ્યાનમાં પધાર્યા, આ દેવોએ સમવસરણની રચના કરી ચૌત્રીશ અતિશય શોભી રહ્યા છે. સુવર્ણના સિંહા- 4 એ સન પર પૂર્વાભિમુખ બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, સુર નથી પરિવરેલા પ્રભુ ભવિ છે, જ જીવેને દેશના આપી રહ્યા છે. આ દેશના સાંભળવા સાધુ, સાધ્વીએ અને વૈમાનિકની છે ર સ્ત્રીએ અગ્નિ ખૂણામાં, વ્યંતર, જતિષી અને ભુવનપતિના દે નૈઋત્ય ખૂણામાં, છે $ વ્યંતર, તિષી અને ભુવનપતિની દેવીએ વાયવ્ય ખૂણામાં, અને નર-નારીએ કે છે તથા વૈમાનિષ્ઠ દેવતાએ ઈશાન ખૂણામાં બેઠેલા હોય છે. આ પર્ષઢાએ બેઠેલા પશુ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy