________________
આ વર્ષ ૧૧ અંક–૯/૧૦ તા. ૧૩–૧૦-૯૮ :
: ૧૮૩ સંગમદેવના ઉપસર્ગો : છે અનેક ઘર ઉપસર્ગો સહન કરતાં વીર પ્રભુ એકવાર પઢાલ ગામની નજીક & પધાર્યા. ગામની ભાગોળે આવેલા પોલીસ નામની ચત્યની નજીક આવતા પ્રભુજીએ છે
અઠ્ઠમ તપનું પચ્ચખાણ કર્યું. એક રાત્રિની પ્રતિમા ધરીને કાર્યોત્સર્ગ ધ્યાને રહીશ. આ છે રિયા સમિતિનું પાલન કર્યા બાઢ પ્રભુ ધ્યાનમાં લીન થયા. તે સમયે ઈન્દ્ર મહારાજાએ
પિતાની સૌધર્મ સભામાં બેઠેલા અનેક દેવની સમક્ષ પ્રભુના દીય ગુણની તથા ચારિત્ર છે એ બળની મુકત કંઠે પ્રશંસા કરી. સામાનિક સંગમ દેવ આ પ્રશંસાના પુપે સાંભળી આ ન શકો. સહન ન કરી શકે. ભ્રકુટી ચઢાવી હોઠ ધમધમાવવા લાગ્યો. શકેદ્રના કે વર્ષે મિથ્યા કરવા તે મૃત્યુલોકમાં આવ્યો. પ્રભુની શાંત મુદ્રા જોઈ દેવને અધિક હેલ છે ઉદ્દભવ્યો. તે કાળ ધૂળની વૃષ્ટિ કરી, કીડી, ડાંસ, મછર, ઘીમેલ, મુષકે, સાપ, વિછું, હાથી, હાથ અને વાઘ આદિ અનેક હિંસક જાનવરો વિદુર્થી. ભગવાનને ધ્યાનમાંથી છે ચલાયમાન ક૨વા માટે અનેક ધમપછાડા કર્યા. થાય એટલા હેરાન-પરેશાન કર્યા. શરીરને આ
રગદોળી નાખ્યું. શરીર ચારણ જેવું કર્યું. લોહી, માંસના લેચા નીકળી ગયા આવા ઉપસર્ગો થવા છતાં ભગવાન ક્ષે ભ ન પામ્યા. પ્રભુજી ૨જ માત્ર પણ વિચલિત ન થયા કિંચિત્ ક્રોધ, ષની માત્રા મુખ ઉપર ઉત્પન્ન ન થઈ. બસ ! આજ પ્રભુ મહાવીરની મહાવીરતા.
નાના મોટા અનેક ઉપસર્ગો કરવા છતાં ભગવાન ક્ષે ન પામ્યા તેથી સંગમ છે શાંત-ચૂપ ન થયો. ભગવાનના પ્રાણને નાશ કરૂં તે જ ધ્યાનને નાશ થશે એમ આ વિચારી સંગમ દેવે હજાર ભારવાળું એક કાલચક્ર વિકુવ્યું. તે કાલચકને ઉપાડી
સંગમદેવે પ્રફૂના મસ્તક પર નાખ્યું. તેના ઘાતથી પ્રભૂ ઘુંટણ સુધી જમીનમાં પેસી ગયા. પ્રભૂ નિશ્ચલ રહ્યાં પ્રતિકુલ ઉપસથી થાકી ગયેલો સંગમ અનુકુળ ઉપસર્ગો કરવા પ્રેરાયે. - સિદ્ધ થ રાજા અને રિસાલા માતાનું રૂપ વિકુવ્યું. હદય દ્રાવક વિલાપ કરવા છે છે છતાં પ્રભુનું મન લિપ્ત ન થયું રાત્રી છતાં સૂર્યની પ્રભા વિકુવી. પંચેન્દ્રિય જીવે છે
ઉત્પન્ન કર્યા. હરતા ફરતા માનવીને વાર્તાલાપ પ્રભુના કાન પાસે થવા લાગ્યો. માણસો જ પ્રભુને કહેવા લાગ્યા. “હે દેવાય ! પ્રભાત થયું. હજી કેમ ઉભા છે ? ધ્યાનનો વખત જ પુરો થયો.” શ્રવણ થવા છતાં પ્રભૂ વીર મૌન રહ્યાં. દેવદ્ધિ–દેવવિમાનાદિ વિક્વ, છે
દેવલોક લઈ જવાની તેમજ ત્યાંની રૂદ્ધિ ભેગવવાની વાત કરી. કામદેવની સેના વિમુ. ી તે સેનાએ વિભત્સ હાવ-ભાવ અને કટાક્ષે કરવા છતાં પ્રભુ થિર રહ્યાં. છે એક રાત્રિમાં દુષ્ટ સંગમ દેવે મરણાંત વીસ-વીસ ઉપસર્ગો કરવા છતાં પ્રભુ છે