________________
છે ૧૮૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ૨ લાગી. ક્ષમા ગુણ પ્રગટ થતાં પ્રભુજી બોલ્યા.
“બુજજ બુજજ ચંડકૌશિક ! તું તારા પૂર્વ ભવોને યાઢ કર. તારી આત્મઢશાને જ જે, તારા પાપને પશ્ચાત્તાપ કર. તારા કર્મોને છેદી કલ્યાણ માર્ગ તરફ છે.યાણ કર પૂર્વ
સંચિત પાપની નિંદા કર. કલ્યાણની પ્રવૃત્તિ કર, જેથી તારા આ ભવ અને ભવાંતર છે પણ સુધરે.
પ્રભૂની હિતકરવાણી સાંભળીને ચંડકેશિક સપને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ પૂર્વના પાપે યાદ આવ્યા. પૂર્વે થયેલા ક્રોધના ભયંકર વિપાકો ભવાંતરમાં કેવી જ હોનારત સજે છે તેને ખ્યાલ આવ્યો. પોતાની અર્ધગતિ નજર સમક્ષ તરી રહી.
પાછા હઠી પ્રભુને નમસ્કાર કર્યા. ત્રણ પ્રઢક્ષિણા આપી. જીવન વિરાગી બન્યું. નત મસ્તકે પ્રભૂના આર્શીવાદ લીધા. શાંત દરમાં પેસી ગયો. સમયે સમયે શુભ ભાવના ભાવતાં ભાવતાં મરીને શુભ દેવગતિને પામ્યા.
a “ક્ષમા વીરસ્ય ભૂષણમ” આ પંક્તિના પાલનને કારણે સપષ્ટ દેખાય છે કે ક્રોધ ૨ કરનારની સામે ક્ષમા રાખવી જોઈએ. જે બંને ક્રોધ કરે તે ઉપરોક્ત પંકિત સિદ્ધ $ છે થતી નથી. આ કટપૂતના અંતરીને ઉપસર્ગ : આ ભવિજીવને તારતાં તારતાં વીર પ્રભૂ શાલિશષ નામના ગામે પધાર્યા. ત્યાંના ૬ ઉદ્યાનમાં કાઉસ્સગ્ય ધ્યાને રહ્યાં. વર્ષા કાળ પૂર્ણ થયું હતું ને શત કાળ ચાલતો જ હતે. ઠંડીના દિવસે હતા. સારી એવી ઠંડક પસરેલી હતી. મહા મહિનાની કડકડતી આ ટાઢ હતી. પૂર્વભવની અણમાનીતી વિજયવંતી નામની રાણી મરીને કટપૂતના નામે દિ વ્યંતરી થઈ. પ્રભુને જોઈ પૂર્વભવનું વેર યાઢ આવ્યું. બદલો લેવા તાપસીનુ રૂપ વિશ્કવ્યું. 8 અનુરૂપ ઉપસર્ગો કરવા લાગી પ્રભૂ જરા પણ ડગ્યા નહી. વૈરની વસુલાત કરવી હતી. $ જ કોળાની ભભકી રહ્યો હતો. પ્રતિકુળ ઉપસર્ગો કરવા મન લલચાયું. જટ માં હિમ જેવું છે
ઠંડુ પાણી ભર્યું. પ્રભુના શરીરે છટકાવ કર્યો. પ્રભૂ ચડગ રહ્યા. વારંવાર છટકાવ કરતી એ છે તે વ્યંતરીએ રાત્રિ પૂર્ણ કરી–પ્રભૂ નિશ્ચલ રહ્યા તે જોઈ વ્યંતરી શાંત થઈ વૈર છોડી છે પ્રભુની સ્તુતિ કરવા લાગી. છે તે અનુકુળ અને પ્રતિકુળ ઉપસર્ગોને સમભાવે સહન કરવાથી સામેના માનવામાં તે કેવી શાંતિ પ્રવર્તે છે તેને ખ્યાલ આપણને આ ઉસર્ગ દ્વારા મળી શકે. વૈરની વસુ૬િ લાત કેઈ કાળે પૂર્ણ થતી નથી. વેરથી વેર વધે માટે ક્ષમા–શાંતિ અને મીન રાખવાથી એ પથ્થર જેવું હૃદય પણ પીગળી જાય છે.
: