SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જ ભલા ર૭ જળવશ્વસમરીજી મહારાજની - - - NA BIELW 2006 SUHO exo relor Pul Men yellow ફિટ્ટાહાથી | તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢક ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર સાબલાલ જc : (રાજ) સુરેજચંદ્ર કીરચંદ શેઠ વઢવા). | ચત્તાદ #7 % (જ8) * ૧/ ૧ KANNE • દવા/ઉફ, ઝઝJતા ઇgs . શિવાય ચ માત્ર જ વર્ષ : ૧] ૨૦૫૪ આસો વદ-૮ મંગળવાર તા. ૧૩–૧૦-૯૮ [અંક: ૯-૧૦ વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ ! પ્રવચનકાર–પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨ ૨૦૪૪, શ્રવણ સુદ-૬ શનિવાર તા. ૧-૮-૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬ છે (બી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તો ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ર૭ મું ચાલુ) અવ) : ઈ “સૂત્ર-અર્થ તત્વ કરીને સદહું બોલનારાને લાગે કે- મિથ્યાત્વ એ જ છે છે મોટામાં મોટું પાપ છે. દુનિયાનું સુખ સારું લાગે તે પહેલા નંબરનું મિથ્યાત્વ છે. આ દુનિયાનું સુખ મેળવવાની ઈચ્છા થાય, મઝેથી મેળવવાનું મન થાય, તે મેળવવા માટે ? ૬ ય અનીતિ આદિ પાપોને કરવાં જેવાં માનીને કરે તે પણ મિથ્યાત્વનો પ્રતાપ છે. તે છે આ સુખ મળી જાય તે આનંદ આનંદ થઈ જાય અને તે આનંદ પણ ખૂબ ખૂબ ગમે તે જ મિથ્યાત્વ છે. તે સુખ છોડવાનું મન થતું નથી, છોડવા જેવું લાગે નહિ, ભેગવવા જ છે જેવું લાગે અને મઝેથી ભગવે તે પણ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ મોહના ત્રણ બેઠ ૨ પડે છે. સંખ્યત્વ મેહનીય, મિશ્ર મેહનીય અને મિથ્યાત્વ મોહનીય. તે ત્રણેને ઇ છે પરિહરવાના છે. તેમાં ભૂંડામાં ભૂંડી મિથ્યાત્વ મેહનીય છે. તે તમને ભૂંડી લાગે છે કે છે. આ મિથ્યાત્વ મેહનીય જોરદાર હશે ત્યાં સુધી ગમે તેટલો ધર્મ કરે તે પણ આ જ તે ધમ ધાર્યો સફળ થાય નહિ. રોજ ભગવાનનાં દર્શન-પૂજનાદિ કરે તો પણ હું
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy