________________
( અને ટાઇટલ ૨ નું ચાલુ )
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
(૧) બાર પ્રકારે–પૃથ્વીકાય પર્યાપ્તા, અપકાય પર્યાપ્તા, તેઉકાય પર્યાપ્તા, વાયુકાય પર્યાપ્ત, વનસ્પતિ કાય પર્યાપ્તા અને શસકાય પર્યાપ્તા. પૃથ્વીકાય અપર્યાપ્તા, અપકાય અપર્યાપ્તા, તેઉકાય અપર્યાપ્તા, વાઉકાય અપર્યાપ્તા, વનસ્પતિકાય અને ત્રસ
કાય અપયાતા.
(૧) તેર પ્રકારે—જીવના તેર ભેદ પણ થાય છે તે આ રીતે પાંચ સ્થાવર પર્યાપ્તા, પાંચ સ્થાવર અપર્યાપ્તા અને ત્રસમાં સ્ત્રી, પુરૂષ અને નપુ ́સક વેઢે એમ કુલ તેર ભેઢ પશુ થાય.
(૧૩) ચૌઢ પ્રકારે—જીવના ચૌઢ ભેઠ પણ થઇ શકે તે આ રીતે−૧-સૂક્ષ્મ એકેન્દ્રિય, ૨-બાઝર એકેન્દ્રિય, ૩-એઇન્દ્રિય, ૪-તેન્દ્રિય, પ–ચઉરિન્દ્રિય, ૬-સાંન્નિ પાંચેન્દ્રિય અને ૭-અસ'ન્નિ પચેન્દ્રિય તે સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કુલ ચૌઢ ભેદ થાય.
(૧૪) પંદર પ્રકારે—તે આ રીતે : પચેન્દ્રિય મનુષ્ય સ્ત્રી, પુરૂષ અને નપુંસક વેદે, પોન્દ્રિય તિય “ચમાં પણ સ્ત્રી, પુરૂષ અને નપુંસક વેદે એમ કુલ છ, દેવમાં પુરૂષ અને ગી વેઢ, નરકમાં નપુંસક એમ કુલ નવ બેઠ થયા. ૧૦-પર્યાપ્ત માદર એકેન્દ્રિય, ૧-અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, ૧ર-સૂક્ષ્મ એકેન્દ્રિય, ૧૩-એઇ દ્રિય, ૧૪તૈઇન્દ્રિય અને ૧૫–ચઉરિ‘દ્રિય.
(૧૫) સેાળ પ્રકારે—જીવના સેાળ ભેદ આ રીતના થાય છે. એકેન્દ્રિયથી પોન્દ્રિય સુધીના પાંચ પ્રકારના તિય``ચ, મનુષ્ય, દેવ અને નારકી એમ કુલ આઠ પ્રકાર થયા. આ રાઠે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ સેાળ ભેદ જીવના થાય.
(૧૬) સત્તર પ્રકારે—જીવના સત્તર ભેદ થાય તે આ રીતે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઢાય અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારના એકેન્દ્રિય, ૬-એઇ'દ્રિય, ૭તૈઇન્દ્રિય, ૮--ચહરિ'દ્રિય. પચે દ્રિય મનુષ્ય સ્ત્રી, પુરૂષ અને નપુ'સક વેદે, પ'રી'દ્રિય તિર્યંચ સ્ત્રી પુરૂષ અને નપુસક વેત્રે, દેવ-સ્ત્રી અને પુરૂષ વેદે, નારાનપુ ́સક વેદે એમ કુલ ન. એ. એ રીતના ૮ અને ૯ સત્તર થાય.
(૧૭ અઢાર પ્રકારે—જીવના અઢાર ભેઠ આ રીતે થાય. પૃથ્વીકાય, અપકાય, તેજાય, વાઉકાય, વનસ્પતિ કાય, મેઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચઉરિ'ન્દ્રિય અને ચેન્દ્રિય આ નવ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ગણતા ૧૮ ભેઠ થાય.
*
ક્રમશઃ