________________
છે ૧૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ છે આ છે માલેગામ : માલેગામમાં ઉજવાયેલ અનુદનીય આરાધનાઓ ?
વર્ધમાન તપેનિધિ પૂ. આ. ભગવંત પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ અત્રે પધાર્યા ૨ ત્યારથી ન કપેલી આરાધનાના પૂર ઉમટયા છે. શ્રી સંઘમાં ઉત્સાહ ઉમંગ ખુબ છે. આ
ગામમાં ૩૫ જેટલાં જૈન ડોકટરો છે. બધા જ લગભગ બારે મહિના જ હું ભગવાનની પૂજા કરે છે. ખૂબ શ્રદ્ધાવાળા છે. પ્રતિક્રમણ આઢિમા ધોતી , છ ખેસ પહેરીને આવે છે કેટલાક ડોકટરો પૌષધ અઠ્ઠાઈ આદિ તપસ્યાઓ સાથે કરે છે.
ક નવ વર્ષની છોકરીએ અડ્રાઈ કરેલ છે. ૧૮ વર્ષના છોકરાઓ સોળ આ ઉપવાસ અઠ્ઠાઇ ૬૪ પહોરી પૌષધ સાથે ર્યા હતા.
ક સાધવી શ્રી ચંદ્રોજજવલાશ્રીએ બેનને સારી રીતે ધર્મમાં જોડી ન છે રેકર્ડ કરેલ છે.
સાધર્મિક ઉત્કર્ષ યોજના તેમજ ફળ નૈવેધ દેવદ્રવ્યનું ગણાય તેના ઉપેક્ષા દેષમાંથી બચાવા અનુમોનીય ચઢાવા થયા છે.
૬૪ પહેરી પૌષધ ભા—બેનના ૪૫ આગમ સ્વરૂ૫ ૪૫ થયા હત. કરવયાત્રાને વરઘેડ સાઘર્મિક વાત્સલ્ય અનુપમ થયા હતા.
રામચન્દ્રસૂરિ સ્મૃતિભવન, ૬૮ તીર્થ, મહાવીરનગર ઉપાશ્રય વર્ધમાનનગર જ ઉપાશ્રય જિર્ણોધાર આદિ અનુઢનીય ચઢાવા કુલ ૨૮ લાખના થયા છે.
નેરમાં ઉપાશ્રય નામકરણને લાભ રમેશ મુનાલાલે પિતાના માતુશ્રીની જ સ્મૃતિમાં લીધેલ છે.
ક પૂજ્યશ્રીના શિષ્ય રતન મોક્ષરક્ષિતવિજય મ. સા. એ રાજસ્થાન સંઘમાં છે છે ઉત્તમ આરાધના કરાવી છે. વાસુપૂજ્ય સ્વામિ જૈન સંઘે અઢાર આઈટમથી સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું.
સંધપ્રમુખ શ્રી જગદીશભાઈને સંઘભૂષણ તેમજ તેમના માતુશ્રી સરસ્વતીબેનનું સંઘમાતાનું બિરુદ આપી કૃતજ્ઞભાવ સંધે વ્યકત કર્યો હતે.
* આઠ વર્ષના બાળકેએ સુંદર સૂત્રે બોલેલ તેઓનું બહુમાન થયેલ
કે અહીં સંઘરત્ન સમા શોભતા શ્રી મનસુખલાલભાઈ વિવિધ વિધિવિધાન છે આ પ્રસંગે સ્વ ખર્ચે જાય છે. આ નાણાવટી કુટુંબમાંથી પ્રિતેશે ૧૬ ઉપવાસ કર્યા હીતે આઠ ઉપવાસ કર્યા. આ