________________
છે. વર્ષ ૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ :
: ૧૫૩ આણંદ-પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ., પુ. મુ. શ્રી પુન્યધન વિ. મ. તથા ૨. છે પૂ. સા. વિનધર્માશ્રીજી આદિનું ચાતુર્માસ આપ્યું છે. અષાઢ સુ. ૭ નો પ્રવેશ થયો છે છે ત્યારથી સંઘમાં ખુબ જ જાગૃતિ આવે છે. અને જિનવાણુનો એ જાદુ કર્યો છે કે ૪ શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ જાગ્યો છે. અષાઢ સુ. ૧૪ થી સાંકળી અઠ્ઠાઇ, અષ્ટ પ્રાતિ
હાર્ય તપ, ૪૫ આગમ તપ તથા અષાડ વ. ૧૪ના પૂ. ગચ્છાધિપતિ આ. ભ. વિ. 8 રામચંદ્ર સ. મ. સા.ની ૭મી પુન્યતિથિ નિમિતે પાંચ દિવસને ભવ્ય મહોત્સવ સ્નાત્ર છ મહોત્સવ સાથે ઉજવાયો. શ્રાવણ સુ. ૧૨ના પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિ.મ.ની ૧૨ મી પુવતિથિ પ્રસંગે ૪૫ આગમની રચના સાથે ભવ્ય પુજા ભણાવાયેલ. દર ૬. છે રવિવારે જાહેર પ્રવચન તથા જુઠા જુદા અનુષ્ઠાને ચાલી રહ્યા છે અનેરો ઉત્સાહ સાથે આ પર્યુષણ પર્વની શરૂઆત થઈ. તપશ્ચર્યાનું અનોખું આયેાજન થયેલ, માસક્ષમણ, ૧૬ જ છેઉપવાસ, ૧૩, ૧૨, ૧૧, ૮, અક્રમ ખુબ જ સંખ્યામાં થયેલ. પર્યુષણ પર્વમાં આવતા ૨ કર્તવ્યનું પણ આયોજન થયેલ.
ભા. સુ. ૬ના ભવ્યાતિભવ્ય વડે સ્વામિવાત્સલ્ય થયેલ. ભા. સુ. ૮ નાં ચારે જ આ જિનાલયન. ભવ્ય રૌત્યપરિપાટી ૨૦૮ થાળી સાથે નીકળી હતી. પછી નવકારશી કરાવેલ,
ભા. સુ પુનમથી ભા. વ. ૫ સુધી ભવ્ય મહોત્સવનું આયોજન થયેલ છે. તેમાં ભા. ઇ છેસુ. પુનમને ભવ્યાતિભવ્ય મહાપુજાનું આયોજન સૌ પ્રથમ વખત થયેલ અને લોકો જ
આ મહાપુને જોઈને એટલા આનંદમાં આવી ગયા કે એક ઈતિહાસમાં રેકર્ડ રૂ૫ થઈ. ઇ. રંગોલી સાથે બીજું ભા. વ. ૨ નાં પૂ. મુ. નયધન વિ. મ. ની ૧૫ મી તિથિ નિમિત્તે ર જ ભવ્યાતિભવ્ય અંગરચના થઈ, ભા. વ. ૫ નાં પૂ. તપસ્વી આ. ભ. વિ. રાજતિલક સૂ. જ # મ. ની પ્રથમ માસિક તિથિ હોવાથી ગુણાનુવાદ તથા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પુજન ક રચના સાથે ભણાવાયેલ. ભા. વ. ૮ નાં તપસ્વીઓનું બહુમાન સમારંભ થયેલ. આસો છ માસની એ ીની ભવ્ય આરાધના થશે અને બારેજામાં માગસર વ. ૧ તા. ૪-૧૨-૯૮
થી પૂ. મ. સા.ની નિશ્રામાં ઉપધાન તપની શરૂઆત થશે. ભા. વ. ૫ નાં ૨૮૯ આયંહું બીલ તપની આરાધના થશે.
- પુના સીટી-ભવાની પેઠમાં પર્યુષણ અનુમેહનાર્થે તથા પૂ. આ. ભ. શ્રી વિ. રાજતિલક સ. મ.ની સંયમ જીવનની અનુમોદ્યનાથે પૂ. મુ. શ્રી અક્ષયવિજયજી મ. જ આદિની નિશ્રામાં અઠ્ઠઈ મહોત્સવ સિધચક્ર મહાપુજન સાથે ભા. સુ. ૬ થી ૧૫ ૨
જ સુધી થયો.