________________
શ્રી જૈન શાસન (અઠવાડીક) દિ, અંજનશલાકા પ્રતિષ્ઠા, ૮ દીક્ષા, ૨ વડીઝીક્ષા, ૮૯ છેડનું ઉદ્યાપન ૧૭ દિવસને આ મહોત્સવ અને શ્રી ગિરીરાજ-શત્રુજ્ય તીર્થના છરી પાલિત સંઘમાં શ્રી ગિરનાર જ આ તીર્થ સુધી નિશ્રા પ્રદ્યાન અને છેલ્લી ૮૯ મી એળીની મંગલ પૂર્ણાહુતિ શ્રી ગિરનાર આ જ તીર્થે શ્રી નેમિનાથ ઢાઢાની તારક છત્રછાયામાં ફા. સુ. ૩ ના પૂર્ણ કરી. અને તે પછી ? થી રાજકોટ-સુરેન્દ્રનગર આદિમાં શાસન પ્રભાવના કરતાં શ્રી શંખેશ્વર મહાતી મેં રૌત્રી છે છે એાળીની આરાધનાથે પધાર્યા. અને જમણા અંગે પેરેલીસીસ થતાં અમઢાવાદ પધાર્યા છે
અને ગીરધરનગરના આંગણે પૂજ્યશ્રી ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય મહેઢયરીસૂરજ છે જ મહારાજા સાથે ચાતુર્માસ પધાર્યા.
છેલા સ્વાસ્ય દરમ્યાન એમની સમતા-સમાધિ અજબ-ગજબની રહી હતી. આ જ અને વિ. સં. ૨૦૫૪ શ્રાવણ વઢ ૫ બુધવાર તા. ૧૨-૯-૯૮ ના સવારે ૮-૧૦ કલાકે
શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં ૮૪ વર્ષની ઉંમરે ૬૫ વર્ષને યમપર્યાય શું પાળી અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામતાં શાસન–સંઘ અને સમુદાયને એક મહાન છે તપસ્વી સમ્રાટની બેટ પડી છે, જેની પૂર્તિ નજીકના ભવિષ્યમાં થવી અશક્ય છે.
% ગુણાનુવાદ સભા એક - દેવાસ (મધ્યપ્રદેશ) શ્રી દેવાસ તીર્થમાં ડુંગર ઉપર આદીશ્વર ભગવાનની પર પ્રતિષ્ઠા ઘણાં ઠાઠ-માઠ અને આનંદથી ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવ સ્વ. શ્રી ૬ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના ગુરૂ બાંધવશ્રી શ્રી ૧૦૦૮ આ. શ્રી વિજય છે ર રાજતિલક સૂરીશ્વરજી મહારાજ આદિ પરિવારની શુભ નિશ્રામાં દસ વર્ષ પૂ કરવામાં છે આવી હતી. મધ્ય પ્રદેશમાં ડુંગર ઉપર આ એક જ તીર્થ છે.
મિતી સાવન વદી ૧૪ ના દિવસે પુ. આ. વિશાલ ગચ્છાધિપતી શ્રી વિજય રુ રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની સાતમી પુણ્યતિથીના ઉપલક્ષમાં અત્રે વિરાજિત પુ. જ પં. શ્રી વીરરત્ન વિજયજી મ. અને સાધ્વી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી આઢિની નિશ્રામાં એક જ આ ગુણાનુવાદ સભા આયોજિત કરવામાં આવી, તેમાં અત્રેના નંદલાલભાઈ ચૌધરીએ પુ. આ દિ ગચ્છાધિપતીની નિશ્રામાં ઘણું સુંદર આયોજન અને વિવિધ કાર્યોની અનુમોદના સંઘ ૨ ર સમક્ષ કરેલી. આ અવસરે ઉપાશ્રયમાં ઉપસ્થિતી ચિકાર ભરેલી હતી. પછી થમ ગુરૂ એ પુજનને લાભ પણ નંદલાલભાઈએ લીધેલ. સંઘપુજન અને પ્રભાવનાની સાથે કાર્યક્રમ જ તે સંપન્ન થયેલ.