SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ PIELG. ELHELE ઇતિહાસના પાને એક મહાન અજાયબી સર્જનારા મહાપુરૂષની ચિર વિદાય શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના ધર્મશાસનમાં ૨૫૨૪ વર્ષમાં ન સાંભળેલી ૬ અને ન કહપેલી વર્ધમાન તપની આરાધનામાં ત્રણ-ત્રણવાર આગેકૂચ કર નારા અને ૨ ચોદ હજારથીયે વધુ આયંબીલ દ્વારા ૧૦૦+૧૦૦+૮૮ અને ૮૯ મી એળ, શાશ્વતા મહાન તીર્થ શત્રુંજય અને ગિરનાર તીર્થમાં પૂર્ણ કરીને મહાન તપ પ્રમ વક બનેલા કે સૂરિ “પ્રેમ”ના પટ્ટાલંકાર અને સૂરિ “રામ”ના લઘુગુરૂ બંધુ મહાન તપસ્વી સમ્રાટ ૫. પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા વિ. સં. ૨૦૫૪ શ્ર વણ વઢ -૫ બુધવાર તા. ૧૨-૮-૮૯ ના સવારે ૮-૧૦ કલાકે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં અપૂર્વ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા. વિ. સં. ૧૯૭૨ ના ચલેડા (ધોળકા પાસે) માં એમને જન્મ અને વિ. સં. ૨ ૧૯૦ અષાઢ સુદ ૧૪ ના એમનો સંયમ સ્વીકાર “દાદા ગુરૂદેવ શ્રી દાનપૂરીશ્વરજી ઈ મ. ના વર૪હસ્તે અમઢાવાદ–જહાંપનાહની પળે થયો અને પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમ વિજયજી મ. ના શિષ્ય તરીકે આરૂઢ થયા. છે. અત્યંત સુખ સાહ્યબીમાં ઉછરેલા અને વૈરાગ્ય વાસિત બનેલા પૂજ્યશ્રી ને માટે જ ૨ કક્ષાને શુભ દિવસ નિશ્ચિત થયે પણ કુટુંબના આગ્રહ વશ “હમણાં ઠીક્ષા નહિ લેવી જ છે એવો નિશ્ચય કરીને દીક્ષાદાતા ગુરૂદેવને ના કહેવા ગયેલા પણ પ્રત્યુત્તરમાં કાંઈ બોલી ન 8 આ શકતા ઢાક્ષિણ્યતાને ગુણ ઝળહળી ઊઠયો અને નાણ સમક્ષ સંયમને સ્વીકાર કર્યો. ઢીક્ષા પછીના જોગમાં આયંબીલ કરવું તેમના માટે અશક્ય હતું. લુખ ૨ આહાર પ્રત્યે ભારે અરૂચિ રહેતી. પણ ગુરૂદેવ મા જેવા બની એમને માર્યાબિલ છે કરાવતા ને એ રીતે એમના વડીઢીક્ષાના જગ પરાણે પૂર્ણ થયા. આ કર્મવશ મેઢામાં જડબાને રાગ અને રસી થતાં એનું ઓપરેશન કરવાનું છે ક નિશ્ચિત થયું. એક જબરજસ્ત સંકલ્પ કર્યો કે, આમાંથી હવે ઉગરી જાય તો એ ૬ બાકીનું સમગ્ર જીવન હવે આયંબિલને ચરણે ધરી દેવું. છે સં. ૨૦૧૩ ના મહાસુઝ ૮ ના દિવસે સુરેન્દ્રનગર મુકામે ૧૦૦ મી એળીની આ આરાધના પૂર્ણ કરી. બીજીવાર ૧૦૦ મી એળી સં. ૨૦૩૪ ના ફાગણ વદ ૯-ને
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy