________________
શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: હાલાર દેશેાદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ
•
શ્રી શ બે શ્વર શ્રી હાલારી વીશા એ. વે. મૂ. તપા. જૈન ધર્મશાળામાં
મ હા તી શું માં
શ્રી આસા માસની શાશ્વતી ઓળીની આરાધના કરવા
卐
ભાવભર્યું આમંત્રણ
શુભ સ્થળ ઃ હાલારી વી. એ. વે. મૂ. તપા જૈન ધર્મશાળા પચાસર રોડ, શખેશ્વર (વાયા વીરમગામ)
સુજ્ઞ ધ બધુ,
પ્રણામ સાથ જણાવવાનુ` કે જે પ. પૂ. હાલારદેાદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યાગીન્દ્રવિજયજી મ. આઢિ તથા પૂ.સા.શ્રી સુરેન્દ્રપ્રશાશ્રીજી મ. પૂ. સા. શ્રી અન'તપ્રભાશ્રીજી મ. આઢિ નિશ્રામાં શ્રી શખેશ્વર મહાતીર્થમાં હાલારી જૈન ધર્માંશાળામાં આસા માસની શાશ્ર્વતી એળીનુ' (લડન આદિના ભાવિકા તરફથી લડન નિવાસી ભાઇ મેાતીચંઢ એસ. શાહ તથા ભાઇ તિહાલ ડી. ગુઢકાની પ્રેરણાથી) આરાધન કરવાનું રાખ્યું છે તા ભાવિકો આ શાશ્વતી આરાધના કરવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આસા સુદ ૫ શનિવાર તા. ૨૬–૯–૯૮ આસા સુદ ૬ રવિવાર તા. ૨૭-૯-૯૮ – આસા વદ ૧ મગળવાર તા. ૬-૧૦-૯૮
ઓળીની
તપસ્વીએના અત્તર વાણા એળીની શરૂઆત ઓળી કરતારના ૫ રણા
શ્રી શાંતિસ્નાત્ર શ્રી સિદ્ધચક્ર પૂજન આદિ ઉત્સવ
પણ થશે.
એળી કરવા આવનારે, મર્યાદિત સંખ્યા લેવાની છે તેથી રૂા. ૧૧] નકરે ભરીને પેાતાનુ નામ નકી કરી લેવા વિનતિ છે. આવનારે પેાતાની આરાધના પૂજા પ્રતિક્રમણ આદિના ઉપકરણા સાથે લાવવા વિનંતિ
તા. ૬-૯-૯૮
છે.
શ્રી હા. વી. શ્વે. મૂ. ત. જૈન ધર્મશાળા કમિટિના ણુામ
હાલારી ધમ શાળા પાસે વિનતિથી બસ થાભે છે તે ધ્યાનમાં લેશે