________________
વર્ષ ૧૧ અંક-૫૬ તા. ૧૫-૯-૯૮ :
: ૧૦૭
ઠંડુ અને મીઠું પાણી કુવામાંથી ચોરાએ કાઢ્યું. સૌએ પ્રસાદીરૂપે થેાડુ થોડુ પીધું. જેવા પાણીના ઘુડા નીચે ઉતાર્યા ત્યાં ઝેર ચઢવા માંડયું અને છ ત્યાં જ ઢળી પડયા.
એ ચોર
જોયુ આ લક્ષ્મીના લેાભનુ પરિણામ, કેવા કરૂણ અંજામ આવ્યા ?
ગજવર પર ચઢી બેઠેલા લક્ષ્મીદેવી બેલી ઉઠયા, કેમ એન ! જોઇ મારી તાકાત કેટલી છે ? મારા પ્રત્તાપે કંઇક મૂછાળા ધૂળ ચાટતા થઇ ગયા મારી માયાજાળમાં ફંસનારા કંઈકના ધડ અને મસ્તક જુદા થઇ ગયા. મારા સંકજામાં સપડાઇ જનારા કંઈક ચેાગી પુરૂષોને મેં સંસારી ખાનાવી દીધાં, કાઇક મારી પાછળ પાગલ બન્યા તેમેને મે રસ્તે રઝળતા કરી દીધાં.
એલ મેન, હજુ મારી શક્તિ જોવાની ઇષ્ટા છે તેા હું તને અવનવા નાટકો
બતાવુક
સરવતીએ કહ્યું, “તારી આ લીલા સંકેલી લે નહિંતર આપણા બન્નેના વાદવિવાદમાં ખીજા પાંચ-પદરના ઘાણ નીકળી જશે. હુ મારી જીદ છેાડી દઉં છું. બસ, તારું નાનું ટેરવું ...ચું.”
જો બહેન, એક વાત અંતે તું સાંભળી લે, જે હૃદયકમળમાં સરસ્વતી-જ્ઞાનને વાસ હાય અને વિવેકપૂર્ણાંક અસ તાષની ભૂખ ભાંગી ગઈ હાય તા આવા કરૂણ અંજામ કોઇ દિવસ ન આવે.
જ્યાં ફક્ત લક્ષ્મીની, પછવીની અને પ્રતિષ્ઠાની લાલસા હૃદયમાં બેઠેલી હાય ત્યાં ખાના—ખરામી થયા વગર રહે નહિ.
માટે એ સંતેાષી નરા, કેવળ લક્ષમી પાછળ, પઢવી પાછળ કે પ્રતિષ્ઠા પાછળ જીવનને ખશ્રી નહી નાખતા. આ ત્રણેયના લાભમાં ફૅસત્તા નહિ. સુખ, શાંતિ અને સતે।ષપૂર્વક જીવન જીવી, મળેલ મનુષ્ય જીવનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર
ધર્મની આરાધના કરી જીવન ધન્ય બનાવા.
શ્રી વિરાગ
5
-