________________
છે આ
, જૈન–શાસનમાં ગુરૂ-તત્વની પૂયતા છે સંકલન : સવર્ગસ્થ પૂ મુનિરાજ શ્રી જયરતિવિજયજી મહારાજ
પૂ. આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી જયરક્ષિત ૨ વિ. મહારાજે “કંટન શાસનમાં ગુરુતત્વની પૂજ્યતા સમજાવતું એક સંકલન ડાંક છે છ વર્ષો પૂર્વે “કલ્યા ” પર પાઠવ્યું હતું. એ સંકલન “કલ્યાણમાં પ્રકાશિત થાય, એ આ પૂર્વે જ એઓશ્ર સ્વર્ગવાસી બની ગયા. જુના લેખોની ફાઇલ ઉથલાવતાં–ઉથલાવતાં જ અચાનક એ સંકલન પર “કલ્યાણના સંપાદકની નજર પડતા એમને લાગ્યું કે, આ ર સંકલન વહેલી તકે પ્રકાશિત કરવા જેવું છે. તેમજ એ સંકલન જેના આધારે કરાયું છે જ હતું, એ પુસ્તકના લેખક પૂ.શ્રી પાસેથી થોડીક સ્પષ્ટતાય મેળવવા જેવી છે. લેખકશ્રી ,
તરફથી સંતોષજનક સ્પષ્ટતા પ્રાપ્ત થતા સ્પષ્ટતા સાથે એ લખાણ “કલ્યાણમાં પ્રગટ ૨ થયું. કલ્યાણના સૌજન્ય–સ્વીકાર પૂર્વક એજ લખાણ અક્ષરશઃ અહીં પ્રસિદ્ધ થઈ જી રહ્યું છે. આશા છે કે, વાચકો માટે આ ખૂબ જ બેધપ્રઢ બની રહેશે. આટલી સ્પષ્ટતા
પૂર્વક આ સંકલનને પુર્વગ્રહ તેમજ પુર્વગ્રહથી મુકત બનીને વાચવા-વિચારવાનો ૬ તથા સમજ પુક અન્યને સ્વીકારવાનો વિનમ્ર અનુરોધ કરવામાં આવે છે. –સંપા
સંસાર આ ભીષણ અને ભયાનક સાગરથી જે તારે, એ તીર્થ ! આવું ધર્મ તીથે એટલે જ મુખ્યત્વે સમ્યગઢન-જ્ઞાનચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગની મુસાફરી કરનારા રિ 9 સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ભેદથી ભવ્ય ભાસતે ચતુર્વિધ સંઘ ! તીર્થકર દ્વારા છે છે તીર્થ સ્થાપના, તીર્થ સ્થાપનાથી મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગ દ્વારા મુક્તિ-મંઝિલની જ જ પુર્ણ–પ્રાપ્તિ ! જેને માત્ર મોક્ષનો અર્થ હોય, જેને માત્ર ચારિત્રના ચીર એાઢવા તલપાપડ હોય અને જેનમાત્ર સંસારથી છૂટવાની ઝંખના–ભાવના પળેપળે સેવતો હોય.
અનંત ઉપકારી શ્રી અરિહર પ્રભુની ગેરહાજરીમાં આપણા માટે બીજા નંબરે ઉપકારી તત્વ ગુરુપદ” જણાવેલ છે. દુકાનમાં જેનું દિલ નહિ, મકાનમાં જેનું મન નહિ, મેક્ષ જ જેનું લક્ષ અને વિરાગ જ જેનું વલણ ! શાસ્ત્રો જ જેની આંખ અને
આચાર જ જે. પ્રચાર ! આવું વિરલ વ્યકિતત્વ જ વીતરાગના શાસનનું “ગુરુપ” ર પામી શકે. અને ગુરુપઢનું મહત્વ જે સમજે, એ એના પુજનનું મહત્વ પણ સમજે જ. જ અપુજ્યની પુજા જે એક અપરાધ છે, તે પુજયની પુજા ન કરવી, ન કરવા જ
જેવી માનવી, એ એક મહા અપરાધ છે. જૈન દર્શનનો જેને વારસો મળ્યો હોય, જ દિ અને એ જે ગુરુપઢને પુજવામાં ગૌરવ ન ગણતો હોય, તે સમજી લેવું કે, હજી રે