SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વર્ષ ૧૧ અંક–૫/૬ તા. ૧૫-૯-૯૮ : .: ૧૦૫ છે એટલે ચોરે પોતાનો પરિચય આપો, ખબર અંતર પૂછી ચોરે ઉપચારીક વાત શરૂ કરી વાત સાંભળી સોની જવા માટે ગલાં–તહલ્લો કરવા લાગ્યો. અરે સેનીભાઈ, તમે તે મારા પરમ મિત્ર છે. સંકટમાં મિત્ર જ કામ લાગે જ છે. તમે અમારી સઘળી વાત તે સાંભળો, પછી અમારી સાથે ચાલે. ચોરની હકીક્ત હું સાંભળી સોની બેલી ઉઠ, “મારું શું ?” અરે ભલા આઝમી, તારે એ માટે પૂછવાનું હોય ખરું ? અમે તમને ચોક્કસ છે રાજી કરીશું ? તમે ચાલે જદી. ના રંગમ નહીં જે હોય તો ચોખ્ખું કરે, મને ગળ-ગોળ પસંદ નથી. સોનીએ ક ઠાણે દાવે. અરે જીગરજાન દોસ્ત, તું ચિંતા ન કર, તને અમે તે પાટો સાતમો ભાગ જ આપીશું તું જલદી હથોડ, છીણી વગેરે પાટના ટુકડા કરવાનાં સાધનો લઇને ચાલ. . | સોની નવમું પાપથાનક વળગ્યું “લાલો લાભ વગર ન લોટે” તે કહેવાય જ પ્રમાણે સોની જવા તૈયાર થઈ ગયે. આ પાપસ્થાનકને (લાભ) ઉઢય થાય છે ત્યારે તરત જ માયા કરવાનું મન થઈ ? ૨ જાય છે. મનમાં માયા પ્રવેશી એટલે અહીને પ્રશ્ન આવી ઉભો રહ્યો. અહમ ઘવાયું છે એટલે માન ઓછું થયું અને કેન્દ્રબિંદુથી માન સહેજ હાલમલમ થાય કે તરત જ જ કોષ ભાઈ તાડુકી ઠે. આ ચંડાળ ચોકડી હરહમેશ સાથે જ રહે છે. તેનો પડછાયો છે પણ લેવા જેવી નથી. સોનીના મનમાં માયાને કીડો સળવળે. એટલે કરામત કરતાં તે બોલ્યો, શ ભાઈ ! મને લાગી છે ભૂખ, હું થોડુંક ખાઈ લઉં. અરે નીભાઈ, તમે ખાવા બેસસે તે વાર લાગશે તેના કરતાં એક કામ કરે છે તે ન ચાલે.. શું ? સોની બેલ્યો. આ તમે બાથે સાથે લઇ લે ને ત્યાં પહોચ્યા પછી શાંતિથી આરાગજો. ભલે, ભાઈ ભલે, સેની અંદર રસોડામાં ગયો. તેને લેટના છ મેટા લાડવા બનાવ્યા અને એક છે સહેજ ના લાડ બનાવ્યું. મોટા છ લાડુમાં સોનીએ ઝેર ભેળવી દીધું. સુદામાની જ પોટલી બાંધી સોનીભાઇ તે ચોરની સાથે ચાલવા લાગ્યા. કે ઘડીક પળમાં તે સોની અને પિલા બે ચોર પાટ પાસે આવી પહોંચ્યાં. પીળું જોઈને સોનીનું મન પીગળી ગયું. આને માલિક તે હું બનું.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy