________________
દિ ૧૦૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ6] દ ૨ ન ખપે, તમે તે નિપરિગ્રહી તરીકે પંકાયેલા છે તમારે પરગ્રહ ન જ ૨ખાય, આ જ તે અમને જ ખપે. તમારા ભગવાને ભલે તમને ભેટ આપી હોય તેને ભોગવટો તે જ અમે જ કરીશું, માટે, બાવાજી ઝટ ઉતરી જાવ, જગ્યા ગરમ ન કરે
દરેકને મન એમ છે કે અમે આનો ભેગવટે કરીએ પરંતુ જેના ભાગ્યમાં ત્ર કોતરાયેલું હોય તેને જ તે મળે અને તે ભોગવી શકે તેવું કઈ સમજી શકતું નથી. છે મહાભાગ્યોદયે આવડો માટે દલો મળે છે. શા માટે જ કરું, શું કઈ આ માંગે એટલે આપી દેવાને તેવો વિચાર કરતાં બાવાજી પાટ છોડવાની અ.ના કાન કરવા { લાગ્યા, ચારે પણ સમજી ગયા બાવાજી ઝટ છોડે તેમ નથી હવે વિલંબ કરવામાં મઝા ર નથી, તલવાર ખેંચી બાવાજીના ગળા ઉપર ફેરવી દીધી. બાવાજીના રામ રમી ગયા. એ જ લક્ષમીના સંકજામાં સપડાયેલ પહેલાં બે મર્યા અને હવે ત્રીજો વારો આવે છે આ બાવાજીને.
હવે લહમીદેવીની માયાજાળમાં છ જણ લપટાયા. એક પાટના છ માલિક બન્યા શું હવે આ પાટ ઉંચકી આપણે આપણાં સ્થાને લઈ જઈએ. છ એ જણું મહેનત કરવા છે લાગ્યા પાટ ઘણી માટી અને વજનઢાર હતી. કેમ કરીને તે ખસતી નથી કે ઉચકાતી આ છે પણ નથી હવે શું કરવું, જે તેના ટુકડા કરીએ તે આપણે સહેલાઇથી બા પણ સ્થાને
લઈ જઈ શકીએ. ટુક્કા શેનાથી કરવા ? ટુકડા કરવાના સાધનો પણ આપણી પાસે ક્યાં ઇ છે ? અત્યારે આવા સાધને પણ ક્યાંથી મળશે ?- રાત જામી છે લુહારની દુકાનો પણ છે જ બંધ થઈ હશે હવે આને કઈ રીતે ઉપાડવી ? છે કાંઈક વિચાર કરતાં હતાં ત્યાં તે એક ચોર બેલ્યો, બાજુના ગામમાં એક છે 9. સોની રહે છે, તે મારો મિત્ર છે થોડો પરિચય પણ છે. તે ચારીના માહ પણ લે છે, છે
જે તેને બોલાવી લાવીએ તે આપણું કાર્ય જલદી પૂર્ણ થઈ જાય. સવાર પહેલાં આ છે કાય તો આપણે પૂર્ણ કરવું જ પડશે. અને જે તે આવે તે તેને આપણે એક ભાગ છે
આપીશું. બરાબર ને ! એ પણ રાજી થશે અને આપણું કાર્ય ઘણી જ સહેલાઇથી ૨ પરિપૂર્ણ થઈ જશે. ' અરે, વાહ, વાહ, સુંવર ઉપાય શોધી કાઢયો.
બે ચોર સેનીને બોલાવવા તેના બાજુ ચાલ્યા અને ચાર ચોરે પાટ સંભાળી છે પાટ ઉપર બેસી પાટ અંગેના અનેક વિચાર કરવા લાગ્યા. અંધારી આલમે અને છે ૨ સુસ્વાગતમ કરતાં કુતરાઓની વચ્ચે ચાલતાં બન્ને ચોર પહોંચી ગયા સેનાના ગામમાં, ૨.
સોનીના ઘર-આંગણે જઈ ઘરની સાંકળ ખખડાવા લાગ્યા, સોનીએ દરવાજો ખોલ્યો છે