________________
* કન્યાને ચાર શિખામણ
*
—પૂ આ. શ્રી વિ. નક્રચન્દ્ર સૂ. મ.
મગધના મહામત્રીની પુત્રવધૂ” બનીને પિયરથી વિદાય થતી કન્યાને તેના પિતાએ આખરી શિખામણરૂપે ચાર માર્મિક વાત કહી હતી. આ શિખામણ પ્રત્યેક સ્ત્રી માટે ખૂબ માનનીય છે. આ ચાર વાત નીચે પ્રમાણે છે.
(૧) બધાની લેવી, પણ કોઇને આપવી નહિં.
(૨) તમારૂ′ આગણું સ્વચ્છ રાખવુ..
(૩) સૂર્ય-ચંદ્રની પૂજા કરવી.
(૪) અગ્નિ પૂજામાં પૂરતી સાવધાની રાખવી.
આ માર્મિક શિખામણ મહામંત્રીની પુત્ર-વધુએ પેાતાના મનમાં રાખર ગ્રહણુ કરી લીધી. પેાતાના પિતાની આ શિખામણાનું ખરાખર સદૃવ્યવહાર ટકાવી રાખ્યા અને બધાના મન અંગે જીતી લીધા,
પાલન કર્યું ને, પેાતાના
આપણે ઘણીવાર જોઇએ છીએ કે, યુતિ પરણીને જ્યારે શ્વસુ ગૃપે જાય છે, ત્યારે થાડાક સમયમાં જ ક્લેશનું વાતાવરણ રચે છે. સાસુ વહુ વચ્ચે મનદુઃખ થાય છે. આના પરિણામે સંયુક્ત કુટુ ખવિભક્ત થઈ જાય છે. જુદા જુા રસડા શરૂ થાય છે.
સાંકડા મનની અવિવેકીએ માતાએ ઘણીવાર પેાતાની પુત્રીએ એવી શિખામણ આપે છે કે, શ્વસુરગૃહે લાગ મળતાની સાથે, જુદા પડાવાના પ્રયત્ન કરજે, આથી તારે બધાનું કામ કરવું પડે નહિ. તને પૂરતા આરામ મળે.
જ્યારે મહામંત્રીની પુત્ર-વધુએ તે સંસારમાં સ્વર્ગ ઉભું' કરી દીધું. સાસુ, સસરા, દિયર, જેઠ, દેરાણી જેઠાણી નણંદો બધાના દિલમાં તેણે પે.તાના પ્રેમનુ સામ્રાજ્ય જમાવી દીધું.
એક દિવસ મહમંત્રીજીએ પેાતાની પુત્ર-વધુને પૂછ્યું : બેટા ! તમારા પિતાએ જે શિખામણ આપી છે તે ખૂબ ઊ'ડી છે. તેના શે। અથ ઘટાડવા ?'
પુત્ર-વધુએ આ શિખમખા નીચે પ્રમાણે સમજાવી :
પ્રથમ શિખ મારા પિતાજીએ આપેલી કે, બધાની લેવી પણ કાઇને આપવી
( જુઆ ટાઈટલ ૩ નુ )