________________
ઇ. ૧૦૦૮ :
: શ્રી જૈન શાસન (અઠ.ડીક) છે આ વાત સાંભળીને માનવી લલચાયો. વાનરનો કેળી કરીને વાઘભાઈ ચાલ્યા જશે ને જ મારો જીવ બચી જશે.
પિતાના સ્વાર્થ ખાતર માનવીએ વાનરને ધકકો માર્યો. માનવી કૃત દની બ. કે જ વિશ્વાસઘાતી પણ બન્યો ને સ્વાથી પણ બન્યા પરંતુ વાનર ચતુર હતો. તેને સુતા ?
પહેલા જ પિતાની પૂછડીને ઝાડની ડાળી સાથે વીટી દીધી હતી. મજબુત વીંટાયેલી પૂછડીને કારણે તે આબાઢ બચી ગયે.
ઠપકા ભરી નજરે માનવી સામે જે વાનર બે , ચાલ માનવી : બેસી જા મારી પીઠ ઉપર, હું તને તારા ઘરે પહોંચાડી દઉં. વાઘભાઈ ભલે નીચે ઉભા. હું આ કૂતો કૂતો તમને ઈષ્ટ સ્થાને પહોંચાડી દઉં.
કૃતન માનવીએ વાંદરા ઉપર વિશ્વાસ મૂકયો. માનવી તેની પીઠ ઉપર બેસી રે ગયો. કૂતો કૃઢતો વાનર પહેાંચી ગયે માનવીના ઘર આગણે. છુટા પડતા માનવી એ છે ૨ વાનરના ગુણગાન ગાયા. બીરૂદ્રાવલી ગાતાં ગાતાં માનવીએ કપિરાજને કાંઈ માગવાનું
કહ્યું. તે સાંભળી વાનરભાઈ બોલ્યા ભાઈ ! ભવિષ્યમાં તું કેઈને કહેતો ન હ કે અમે આ વાનરના વંશજ છીએ. અમે જાત ભાઈએ છીએ. તારા જેવા કૃતદન થકિત એના છે થઇ પૂર્વજ બનવાની અમારી બીલકુલ તૈયારી નથી કે જાતભાઈ બનવાની પણ બીલકુલ ભાવના નથી.
ઉચ્ચારેલ વણેને સાંભળી માનવી સ્તબ્ધ બની ગયે.
છે. પ્રભુ ! દૂર કરો અંધારું – પૂ. મુ. શ્રી મોક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ ! મારી કાયામાં તંદુરસ્તી સચવાયેલી રહે એ મને ગમે છે. મારા કુટુંબમાં રિ ક શાંતિ છવાયેલી રહે એ મને ગમે છે. મારી કમાણીમાં ભરતી પથરાયેલી છે એ મને જ
ગમે છે. તે પણ હે પ્રભુ, મારા મનમંદિરમાં તે તું જ સચવાયેલા છ યેલા અને તે પથરાયેલું રહે એ મને સૌથી વધારે ગમે છે.
હે પ્રભુ! જાતે દુઃખી થઈને બીજાને સુખ આપજે ! આવું તું કોને કહે છે ? છે તે મારા સુખને માટે–કયારેક તે એમ ને એમ જ, બસ અઢતવશ–અન્ય દુઃખી કરું છું
છું. અને હું દુઃખી ન કરી શકું તે અન્યને દુઃખી થતે જોઈજોઈને ખુશ થાઉં છું.