________________
ક જ્ઞાન ગુણ ગંગા દક
પ્રજ્ઞાગ
ન
શ્રી ઠાણુગ સૂત્રમાં (૩-૪-૨૧૦) શ્રાવકના ત્રણ મને કહ્યા છે, ૧. કયારે હું છે કે ઘણે પરિગ્રહ છોડીશ ? ૨. જ્યારે હું ગૃહવાસ છેડી અણુગાર બનીશ? ૩. ક્યારે હું સંલેખના દ્વારા મૃત્યુને મંગલમય કરીશ? * શ્રી શ્રાધવિધિ (ગા. ૪) માં ભાવ શ્રાવકના ત્રણ પ્રકાર કહા છે. ૧. ઇર્શન શ્રાવક : શ્રી કૃષ્ણ-શ્રેણિક મહારાજાની જેમ અવિરત સમયગ્દષ્ટિ. ૨. વતી શ્રાવક : પાંચ અણુવ્રતધારી. ૩. ઉત્તરગુણી શ્રાવક સંપૂર્ણ બાર વ્રતધારી.
છે શ્રી ઠાકુંગસૂત્રમાં (૪–૩-૩૧૪) ભાર વાહક મજુરની જેમ શ્રાવકના ચાર વિસાના કહ્યા છે. S' ' ભાર વાહક મેજરના ચાર વિસામાં. '
૧. એક ખભાથી બીજા ખભા પર ભાર નાખવો. ૨. ભાર ઉતારીને શરીરની ચિંતા રૂપ લઘુનીતિ વડીનીતિના કાર્ય કરે. ૩. સાંજ પડતાં ભાર મૂકીને ધર્મશાળાત્રિમાં રાત પસાર કરવી, ૪. ઈષ્ટ સ્થાને પહોંચીને ભારથી સંપૂર્ણ મુક્ત થવું. તે જ રીતે શ્રાવકના પણ ચાર વિસામા છે.
૧ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત નવકારશી આદિ પચ્ચખાણ કરે તથા આઠમ ચૌદસ આદિ. પર્વ દિવસે ઉપવાસ કરે ત્યારે.
૨. સામાયિક અને દેશવકાશિક વ્રતનું પાલન કરે તે ૩. આઠમ, ચીસ આદિ પર્વહિનામાં અહેરાત્રિ પૌષધ કરે તે.
૪. ચારણતિક સંલેખના કરી યાજજીવ અનશન સ્વીકારી મરણની પણ ઈચ્છા ર ન રાખે તે.
શ્રી ઠાણુગ સૂત્રમાં ધર્મશ્રવણ પ્રાપ્તિના બે કારણ કહ્યા છે.