________________
સાયિક સ્ફુરણ
મુક્તિદૂતનુ' પક્ષપાતી વલણ
કચ્છમાં ૭૨ જિનાલયની વર્ષગાંઠ પ્રસગે સર્વ જિન મરેિશમાં ૧૮ અભિષેક ગાઢવે. ć સમયમાં પૂ. આ. શ્રી જિનેન્દ્ર સૂ. મ. ભવ્ય સૌંધ લઇ ભદ્રં શ્વરજી પધાર્યા. મેાટી ઉપ‰, મેટું જીવદયા ફ્રેંડ વિ. થયા. પૂ. શ્રી નાની મેાટી પંચતીર્થી ભુજમાં મહાવીર જ્ન્મ કલ્યાણક ભવ્ય ઉજવાયા. ભચાઉમાં વરસીતપના પારણા ઉત્સવ વિ. થયા અને ૧૮ અભિષેક ત્યાં તેમની નિશ્રામાં થયા.
છતાં મુક્તિદૂતના સમાચાર એગસ્ટ-સપ્ટેમ્બરમાં પૂ. ગુણેાયસાગર સૂ. મ. તથા પૂ. જંબુ વિ. મ. નું નામ માત્ર લખ્યું છે.
કટ રીયામાં શ્રી સુભાષભાઈ માલદેની સાથે ૩૦-૪૦ ચુવાના પણ આવેલા, જમવાતું ત્યાં હતું. આમ છતાં સમાચારમાં પક્ષપાત કર્યાં છે. આમ હાય તે પછી સમતા અને બધાની સાથે મેળની વાત કરવી તે કેટલુ ચેાગ્ય છે ?
નાગ દેવતા કે તિય°ચ ?
હમણાં હમણાં મહિમા વધારવા માટે અને ભેાળા લેાકેાને કે લાલચુને આ વા માટે દેરાસર વિ.માં નાગ નીકળે તે મેાટા પ્રભાવ વિ. બતાવી પ્રચાર જાહેરાત થાય છે.
વર્ષા પહેલા અજીરા તીમાં પ્રભુજી પાસે સર્પ રહ્યો તેની જાહેરાત થઇ હતી. જેસલમેરમાં દેરાસર પાછળ સાપ નીકળે છે. નાગેશ્વરમાં ગભારામાં પ્રભુજી ઉપર માંકાર્ છે તેમાં ર.પ આવે છે તે તેા સામાન્ય રૂટીંગ છે પરંતુ તે દ્વારા સ્થાનના પેાતાના પ્રભાવ વધારવા માટે પ્રયત્ન જાહેરાતા અને પ્રભાવ વિ. કરે તે ધર્મોની ષ્ટિએ માત્ર ભેાળા અજ્ઞાન કે લાલચુ લેાકેાને છેતરવાના એક પ્રચાર બની રહે.
ભીડીમાં એક મહાત્મા પાસે પદ્મમાવતી ફાટા પાસે સર્પ છે તે પ્રચારથી લેાકેા દાડયા, પ્રચાર થયા, પઢારા ખેંચાયા. ભીવંડી જાણવા જતાં ટ્રેનમાં મઢારી મળ્યા, અને વાત થઈ મહારાજને સાપ આપી આવ્યા છીએ તે લેવા જઇએ છીએ. તે પત્રકારે એ આ દંભને છાપામાં લખ્યા.
મેાહન ખેડા દેરાસર પાસે સાપ નીકળ્યા ત્યાં કહેવા લાગ્યા ગુરૂદેવ, ગુરૂદેવ ! (રાજેન્દ્રસૂરિજી) ત્યાં એક ભાવિક આવેલા કે ગુરૂદેવને ક્તિના પાપ કીયા હૈાગા સપ્પ ખના.' ઔર દેવ કે માનવ ન બના. બીજો કોઇ ખેલ્યા એય ઐસા મત બેલેા ચે લાગ ગુસ્સા કરે.
હાલમાં ભારેાલમાં દેરાસરમાં સાપ આવ્યા અને જાહેર છાપાઓમાં અને જૈન