________________
ચાર કાટવાળને દંડે છે *
ગુ. સ. તા. ૨૯-૭-૯૭માં નોંધ પ્રગટ થઇ છે તે નીચે મુજખ છે. સમેત શિખરના મને વધુ વિવાદમાં ન પડા
એક સયુક્ત નિવેનમાં અખિલ ગુજરાત દ્વિગંબર જૈન સમાજના પ્રમુખ શ્રી શેાભાગમલ કટારિયા અને સમસ્ત જૈન સેવા સમાજના મહામંત્રી શ્રી રવિન્દ્ર જૈને જણાવ્યું છે કે સમેત શિખરના પ્રશ્નને હવે વધારે વિવાદ્યમાં ન પડવું જોઇએ.
તેમણે જણાવ્યું છે કે હાલમાં બિહારની ઉચ્ચ અદાલતે આપેલ ચુકાદો પણ એ જ કહે છે કે આ તીર્થ સ્થાન પર કાઇ એક સ`પ્રદાયની નહીં પરતુ સમગ્ર જૈન સમાજની માલિકી છે. આ ખાખતે અમુક લેાકેાની ગેરસમજથી લેાકેાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. સમગ્ર સપ્રદાયના આચાય ભગવાને તેમણે અપીલ કરતાં જણાવ્યું છે કે આ વિવાદને હવે આગળ વધારવાને બદલે . એકતાના માગે જવું જોઇએ. તેમ છતાં આ પ્રશ્નના ઉકેલમાં મુશ્કેલીઓ આવતી હાય તે સમગ્ર સમાજના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓએ સાથે બેસીને તેનેા વહેલી તકે ઉકેલ લાવવા જોઇએ.
(ગુ. સ. ર૯–૭–૯૭ (મંગળ)
આ નોંધ વાંચતા સ્પષ્ટ થાય છે કે દિગંબર પ્રમુખ પેાતાની તરફેણમાં આવેલા ચુકાદા મુજબ વર્તવા શ્વેતાંબરા તથા તેમના આચાર્યને વિવાદમાં ન પડવા સલાહ આપે છે. તેએએ જ આ સલાહ પેાતે જ સ્વીકારવાની એ લખે છે કે- આ તી ઉપર કોઇ એક જૈન સમાજની માલિકી છે.
જરૂર છે. સંપ્રદાયની નહિ પરંતુ સમગ્ર
આ હિંગ...ખર પ્રમુખ શું તેમના કિંગ બરની માલિકીના ધર્મસ્થાનાને સમગ્ર જૈન સ'પ્રઢાયની માલિકીના કરવા જાહેર તૈયાર છે.
અત્યાર સુધીના કાઇ ઇતિહાસ નથી કે શ્વેતાંબરાએ કિંગ'ખર માલિકીના ધર્મસ્થાન ઉપર આમક્રમણ ક્યુ હાય શ્વેતાંબરાને કાઇનુ કંઈ જોઈતુ નથી એ યાદ રાખે.
卐
WOR