________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૨
કે તમારે સાધુપણું જોઈએ છે? સાધુ ન થાય તે શ્રાવક પણ થવું છે? સર્વવિરતિની છે
લાલસા વિના દેશવિરતિને સાચું પરિણામ આવે જ નહિ. દેશવિરતિ પણું ક્યારે જ જ આવે? સર્વવિરતિની ખૂબ લાલસા હોય તે, ઈરછા માત્ર ન ચાલે. આજે બાર વ્રત- ક જ ધારી કેટલા મળે? એક વ્રત લેનારા પણ કેટલા મળે? સમ્યફત્વને ઉચ્ચાલનારા પણ જ કેટલા મળે? “શ્રી અરિહંત પરમાત્મા તે જ મારા દેવ છે. આ પણ નિર્ણય છે છે ખરો ? અમને તે અમે જે ઈચ્છીએ તે આપે તે અમારા દેવ આવું માને છે?
અમને અનુકૂળ વાત કરે, પ્રતિકૂળ વાત ન કહે તે અમારા ગુરૂ! “સંસ ૨ છેતેને રાતે પણ ખાવું પડે, અનીતિ પણ કરવી પડે, આપત્તિમાં હોય તે પાપ પણ કરવું ૬ પડે તેને ના ન કહેવાય.” આવી વાત કહે તે ગુરૂ તમને ગમે ને? હું તમને અનીતિ આદિ કરતાં દુઃખ થાય છે? તમારી પાસે જે પૈસે છે તે છે છે અનીતિને છે તે તેને તમને ભય લાગે છે કે તેના ઉપર પ્રેમ થાય છે? અનીતિને છે પૈસે જીવને ક્યાં લઈ જાય? આજે તે જેની પાસે વધારે પૈસો હોય તેમ તે વધારે છે લોભી હોય, વધારે અનીતિ આદિ પાપ કરનારો હોય.
સભા. : આજે ધર્મમાં પણ વધારે પૈસા ખર્ચે છે ને? ઉ૦ : જૂના કાળમાં જેટલા પૈસા ખર્ચાયા છે તેટલા આજે ખર્ચાય છે ?
શ્રી મોતીશા શેઠ તે હમણા થયા છે ને? તેમણે જેટલા પૈસા ખરા તેટલા છે જ તમે ખર્ચો છો? તેમણે કેટલા મંઢિરો બાંધ્યા? આજના સુખીએ કેટલાં મરિ છે જ બાંધ્યાં છે? કઈ ગામમાં મંદિર થાય તો તે ગામવાળાએ પણ તે મંદિર બાંધ્યું તેમ છે. દિ કહેવાય? ગામના સુખીએ પણ તે બાંધ્યું હશે તેમ મનાય ?
આજે ગમે તેટલું સમજાવીએ તે પણ મોટે ભાગ કહે કે- “આપણાથી આ ન જ ર બને. આ વાત આ કાળમાં ચાલે નહિ. આ તે બધી જુના કાળની વાત. આજે છે બધા દેશ-કાળ જવાની વાત કરે છે તે આ દેશ-કાળમાં જેટલો ધર્મ થઈ શકે તે આ છે તે પણ કરો છો કે નહિ પૂછીએ તે મૂંગા રહે છે. હકીકતમાં તમારે ધર્મ કરે છે ૨ નથી, ધમી કહેવરાવવું છે અને ધર્મથી મળતા બધા લાભ મથી ભેગવવા છે. આ 9 આજ ઘણાને ત્યાગને ઉપદેશ પણ ગમતું નથી, આ સંસાર રહેવા જેવો જ નથી તે જ એ વાત પણ બેસતી નથી, મારે વહેલામાં વહેલા મેક્ષે જવું છે તેવી ઈરછાવાળા આંગ િળીના વેઢે ગણવા પડે તેવું છે.
(ક્રમશઃ) છે