________________
જ દેખા દેખીનું ફળ જ
– શ પી. શાહ છે એ
જ હ હ હ હ હ હલ એક બ્રાહ્મણ હતો. કરિદ્રતા એટલી બધી ને માંગવા છતાં પણ પેટિયું ભરાતું નથી.
અગીનીના મેણાટોણા સાંભળી સાંભળીને કંટાળી ગયેલા બ્રાહ્મણે પરગામ જવાનું નક્કી કર્યું.
શુભ દિવસે પ્રયાણ કરવાનું નક્કી કર્યું ઘરવાળીએ નાના નાની સાત લાડુડી જ કરી આપી. પોટલી ખભે નાખી બ્રાહ્મણજી પરગામ તરફ ચાલી નીકળ્યાં.
દૂર દૂર ઘણે દૂર જતાં સૂર્ય દેવતા ઢળવા લાગે. નદીના તટે આવેલા વિશાળ છે વડલાની નીચે ભાથુ છોડી ખાવા બેઠો પોટલી ખોલી જ્યાં લાડુ હાથમાં લીધા ત્યાં છે જ ભૂખથી ટળવળતે એક કુતરે દેડતે તેની નજીક આવ્યો.
કરૂણાર્થ બ્રાહ્મણે સાત સાત લાડુ કુતરાને ખવડાવી દીધાં. નદીનું મીઠું જળ પર છે પીને તે ઝાડ નીચે સૂઈ ગયો. જ થાક, શ્રમના કારણે ઘસઘસાટ સૂતા બ્રાહ્મણને સવાર માં પડી તેની ખબર છે પણ ન પડી, પક્ષીઓના કલકલાટથી જાગી ગયેલા બ્રાહ્મણે ઝાડ ઉપર લટકની મટકી જ જ જોઈ. કુતુહલથી તે મટકી નીચે ઉતારી તેમાં રહેલાં સાત-સાત સોનાના લાડુ એ જોયાં. જ
- પ્રત્યક્ષ તાત્કાલિક દાનનું ફળ મળી જવાથી તે રાજી થઈ ગયે તે લઈને ઘેર જિ. હું પાછો ફર્યો તે ધનનો વ્યય કરીને બાકીની જંગી પૂર્ણ કરવા લાગ્યા.
તે દેખી બાજુમાં રહેતા. હજામના મનને કીડો સરવો હજામણ મોકલી છે. મીઠાશથી સઘળી વાતો બ્રાહ્મણ પાસેથી જાણી લીધી. ટમેટા લાડવા બનાવડાવી s, હજામ તે પ્રમાણે કરવા તૈયાર થયા.
- સમી સાંજે હજામ નદીના કિનારે પહોંચી ગયા ડાબડી બોલી લાડવા ખાવા છે આ બેઠે તે સમયે જ પેલે ભૂખ્યો કુતરે ત્યાં આવી ચઢ.
ભૂખ્યા કુતરાને ટુકડેય આપ્યા વગર હજામ સાતે સાત લાડુ ઝાપટી ગયા. ૪ દિ ઉલટાનું પગમાંથી ખાસડુ કાઢીને તેના તરફ ફેકયું. કુતરે ચાલ્યો ગયે ને હજામ જ સૂઈ ગયે. '
સવારે લટકતી માટલી નીચે ઉતારી તેમાં નજર નાખતાં પોતાનું ચંપલ દેખાયું. આ જોયું દેખાદેખીનું ફળ.