________________
૧ ૫૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] આ (૮) બીજા ઉપાશ્રય : શ્રી યશવંતરાય મહિના શાહ પાર્લા જુહુ ૨ (૯) જેન ધર્મશાળા : શ્રી યશવંતરાય મેહના શાહ પા જુહુ
* મહોત્સવને મંગલ કાર્યક્રમ જ
૨૦૫૪ જેઠ વઢ ૮ બુધવાર તા. ૧૧-૯૮ જ સવારે ૭-૩૦ વાગ્યે : ચાર કલ્યાણક મંદિરનું ખાત મુહૂર્ત. જ સવારે ૮-૩૦ વાગ્યે : ૪૧ ઈંચના મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનબિંબનું
સામૈયું તથા જિનમંદિર ગર્ભ ગૃહ પ્રવેશ. સવારે ૧૧-૦૦ વાગ્યેઃ ચાર કલ્યાણક મંદિરનું શિલા સ્થાપન ગુરુ મંરિ શિલા
સ્થાપન, બીજા ઉપાશ્રય તથા ધર્મશાળાનું ખાત મુહૂર્ત. વિધિ વિધાન માટે જામનગરથી શ્રેણિવર્ય શ્રાદ્ધવર્ય શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ પધારશે.
અંકેવાળીયા (લીંબડી) સંપર્ક સ્થાન ૫ સુરેશ શાંતિલાલ શાહ વીઠલ પ્રેસ શેરી નં. ૪ સુરેન્દ્રનગર ફોન ન. ૨૦-૨૧ ૨ ૨ યશવંતરાય મેહનલાલ શાહ પાર્લા જુહુ
ફોન નં. ૬૨૦૬૯૫૪ ક ૩ રજનીકાંત ટી. શાહ વડેદરા
ફેન ૪૮૧૮૭૬-૭૭-૭૮ લિ, સંઘપતિ વસ્તુપાલ મંત્રીશ્વર સ્મારક ટ્રસ્ટના પ્રણામ
લીંબડી વઢવાણ હાઇવે ઉપર છે. લીંબડીથી ૬ કિ.મી. થાય છે. વઢવાણથી ૨૦ કિ.મી. થાય છે. બાજુમાં શિયાણી તીર્થ ૧૨ કિ. મી. છે. અગાઉથી આવનાર છે એ મહેમાનો માટે લીંબડી સ્ટેશન રોડ જેન બેટિંગમાં સુવા બેસવાની વ્યવસ્થા રાખી છે. 4 છેઅગાઉથી જણાવશો વ્યવસ્થામાં સરળ પડશે.
પાલીતાણા-પૂ. આ. શ્રી વારિણસૂ. મ.ની નિશ્રામાં આરીસાભવન ૨૩ જિનજ બિંબ ઉત્થાપન પ્રવેશ અને પ્રતિષ્ઠા શેઠ પરિવાર તરફથી થયા શાંતિ સ્નાત્રા તથા છે જ દ્વારાદ્દઘાટન લુણીયા કેચર પરિવાર તરફથી સિદ્ધચક્ર મહાપૂજન શાંતિસ્નાત્ર ગયેલા. ૨
મહુવામાં નવપદ્ધ એળી થઈ પૂ. ભદ્રકરસૂ. મ.ની પૂણ્યતિથિ ઉજવાઈ વેરાવળ ઉપાશ્રય ઉદ્દઘાટન શાંતિ સ્નાત્ર સિદ્ધચક્ર મહાપૂજન થયા ચાતુર્માસ હિંમત વિહાર જ ધર્મશાળામાં થશે.
- પૂ. આ. શ્રી વિજય ગુણુયશ સૂરીશ્વરજી મ. તથા પ્રવચનકાર પૂ. ૪ આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં લાલબાગમાં - જીવિત છે ત્ર મહોત્સવ–શાહીબાગ સંઘના આરાધક જૂના ડીસાના વતની શ્રી જેસિંગલી ચોથા