SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે સાગર – સમુદ્રની જેમ ગભીર. જ્ઞાના િરત્નના ભંડાર અને ક્યારે પણ મર્યાઢાનુ • ઉલ્લઘન નહિ કરનાર. . * * * આકાશ-આકાશની જેમ નિર્લેપ અને નિરાલંબી રહે. વૃક્ષ - વૃજ્ઞની જેમ સુખ-દુઃખમાં સમાન રહે. મુકિત માર્ગના મુસાફરને છાયા- - સાંત્વન અને ફળ આપી થાક ઉતારે ભમરો – ભ્રમરની જેમ અનિયત પણે આહાર લે. મૃગ - હરણની જેમ સંસારથી ભયભીત રહે. પૃથ્વી - પૃથ્વીની જેમ બધું સહન કરે. : સૂર્ય - સૂર્યની જેમ સૌને પ્રકાશ આપે. સમાગને બતાવે. પાપરૂપી અંધકાર દૂર કરે. કર્મને કાઢે. જ કમળ – ભાગ રૂપી કાઢવથી અલિપ્ત અને બધે સંયમની સુવાસ ફેલાવે ધમજન રૂપી ભ્રમરેને ખેંચે. પવન – વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર કરે. જ શાસન સમાચાર : : પાટણના આંગણિયે ઉજવાયેલ ભવ્ય મહોત્સવ - પાટણ-અત્રે નગીનભાઈ પૌષધશાળાના આંગણિયે જીવન પ્રભાવક પૂ. આચાર્ય જ દેવ શ્રી વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સ. પર્યાય સ્થવિર પૂ. મુનિપ્રવર શ્રી જયવજ આ કે વિજયજી મ. સા. આઢિની નિશ્રામાં વિદુષી ૭૭ થી અધિક પરિવારના યોગ ક્ષેમવાહક વાત્સલ્યનિધિ પૂ. સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ના સમાધિપૂર્ણ કાળનામ નિમિત્તે જ જ તેઓશ્રીના ૬૦ વર્ષના દીર્ધ સંયમ જીવનની અનુભવનાથે વૈ. સુ. ૧૫ તા. ૧૧-૫-૯૮ જ થી વૈ. વ. ૬ તા. ૧૮-૫-૯૮ પર્યત શ્રી વીશ સ્થાનક પૂજન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ છે કે પૂજન, શ્રી અહંદુ અભિષેપૂજન, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી લઘુશાંતિસ્નાત્ર શ્રી વુિં બૃહદ્અર્ટોત્તરી સ્નાત્ર સમેત અષ્ટાહિનકા મહોત્સવ અતિ ભવ્યતાથી ઉજવાયો. પૂજ્ય છે સ્વ. સાદવજી મ.ના પરિવારના ૬૦ સાધ્વીજીએ એ સિવાય પણ પૂજ્ય ૦.૨છાધિપતિના આ આ આજ્ઞાવત અનેક સાધ્વીજી ભગવંતની આ પ્રસંગે ઉપસ્થિતિ હતીઆ પ્રસંગે અમઢા- ૨ વાઇ મુંબઈ સાવરકુંડલા વાપી જામનગર ખંભાત ઈત્યાદિ અનેક સ્થાનેથી ભાવિકે છે પધારેલા વૈ. વ. ૬ ના દિવસે સમસ્ત પાટણના જેનેની નવકારશી તથા પંચાસરા પાર્શ્વનાથ જિનાલયમાં ભવ્ય મહાપૂજનનું આયોજન થયેલ વૈ. વ. ૫ ના રથયાત્રાને જ જ તથા મુમુક્ષુ પ્રકાશભાઈ આદિને વષીઢાનને વરઘેડે સુંદર રીતે એ નીકળેલ. પાટણના ર છે ઇતિહાસમાં મહોત્સવ અધિક સ્મરણીય બની જવા પામેલ છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy