________________
• શ્રી જૈન શાસન અઠવાડિક ]
કરવા લાગ્યા જપીને બેસવા કે ઉડવા દેતાં નથી માછલીના ટુકડા પડાવી લેવા મથતા હતા. છેવટે ચક્કર મારતી પેલી સમડી થાકી ગઇ. મનેામન નિર્ધાર કરીને ટુકડા પડતા મુકયા જતો કર્યાં અધવચ્ચેથી બીજી સમડીએ ગ્રહણ કરી લીધેા ટુકડા લઈને ભાગવા માંડી આથી કાગડાએ અને બીજી સમડીએ પેલી સમડીને મૂકીને માછલીના સમડીની પાછળ પડયા. પહેલી સમડી શાંતિના ક્રમ ખે'ચતી એક ઝાડ પર જઇને બેઠી. એક ચિંતકની નજરે આ ખેલ ચઢી આવ્યા મનેામન આભાર બેાલવા લાગ્યા...હું સમડી !
માનતા તેએ
૯૩૮ :
તારી પાસેથી હું એટલું શીખ્યા કે સંસારની ઉપાધિઓને ાડી દેવાથી જ શાંતિ છે. નહિ તો મેાટી આફત છે! જે છેાડી દે છે, અને પછી કોઇ છેડતું નથી -રશ્મિ-વસુ
પ્રભુ! દૂર કરી અંધારું
—પૂ. મુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ ! તારા ગિરૂઆ ગુણ સુણતાં મારા શ્રવણે અમી ઝરે છે એ સાવ સાચી વાત છે. પણ તો પછી જે બધું સાંભળતા કાનમાં ઝેર ઝરવુ જોઇએ એ બધુ સાંભળવાનું મન શા માટે થયા કરે છે મને...? મને જવાબ નહીં આપે, પ્રભુ ?
હે પ્રભુ ! ખગીચામાં ક્લાક બેસુ છું ત્યારે ફૂલેાની સુંદરતા અને સુગંધ મારા ઢિલાદ્ઘિમાગને તાજગીથી ભરી દે છે... ખેાટું ના લગાડતા હાં પ્રભુ, પણ તારા ગુણા કે તારી વાણી હજી સુધી તો આવું કશુ કરી શક્યાં નથી !
હે પ્રભુ ! જયાતિ બનીને આવ, અને મારાં અંતરમાંથી તિમિરને દૂર કર ! અજન બનીને આવ, અને મારી આંખામાંથી વિકૃતિને દૂર કર! વૃષ્ટિ બનીને આવ, અને મારા આત્માંથી મિલનતાને દૂર કર ! તારી પ્રતિક્ષામાં ગુરૂ છું, પ્રભુ,
સત્વર આવ !
હે પ્રભુ ! તારૂં મુખડુ' અને મારી આંખેા: જાણે ચન્દ્ર અને ચોર ! તારી વાણી અને મારૂં હુંધૈયું: જાણે મેહુલે અને મેર ! તારા ગુણુલા અને મારો આતમ: જાણે સૂરત અને ઝેિર ! તું અને હું : જાણે ક્ષીર અને નીર ! આવી ધન્ય દશા માટે નિરાત તલસુ છુ..., દિનરાત,