________________
શ્રી મોડપર પ્રાચીન તીર્થ આ તીર્થને વિકાસ થયે નુતન ભવ્ય રંગ મંડપમાં ૯૯ ઇંચના શ્રી શત્રુંજ્ય , જ કેશરી આ આઢિશ્વરજીની પ્રતિષ્ઠા પછી દર્શનાથી વધવા લાગ્યા છે.
જામનગર-દ્વારકા રેલ્વે લાઈન ઉપર મોડપર સ્ટેશન છે ત્યાંથી દેરાવાર ૧ કિ.મી. છે જ થાય છે. જામનગર–ખંભાળીયા હાઈ-વે ઉપર ૩૫ કિ. મી. ફુલઝર ડેમના પાટીયા સુધી આ બસ જાય છે અને ત્યાંથી રીક્ષા, ટેક્ષી, ટેપો વિ. આખો દિવસ મોડ૫૨ માટે મલે છે. મેડપરમાં લાભ લેવાના નકરા બાકી નીચે મુજબ છે.
(૧) ધર્મશાળા ઉપર નામ બે લાખ.
(૨) , ઉપર હોલ (૪૦૪૨૫) ૧ લાખ (૩-૪) , ની રૂમ બે (૧૫x૧૧) દરેકને ૫૧] હજા. (૫) , લોબી (૪૦૪૬) ૫૧ હજાર. (૬) ધર્મશાળા મેનગેટ ર0 હજાર. (૭) ,, સીબી ૨૧ હજાર. (૮) વાડી મેઈન ગેટ ૨૧ હજાર.
(૯) એફિસ સીડી ૧૫ હજાર. મેડપર શ્રી સુપાર્શ્વનાથ મૂ જૈન દેરાસર તથા ઉપાશ્રય સ્ટ
C/o. શ્રી વિમલનાથ જૈન દેરાસર) ૪પ, ઢિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર ) ફોન : પપ૩૨૪
પાડીવમાં અપૂર્વ શાસન પ્રભાવના પાડીવમાં પ. પૂ. મેવાડદેશદ્ધારક આ. દેવ શ્રીમદ્દ વિ. જિતેન્દ્ર સૂમ. સા.ના છે શિષ્યરત્ન પ. પૂ. મહાતપસ્વી આ. ભ. શ્રીમદ્ વિ. કમલરત્ન સૂ.મ.સા ના પ્રશિષ્યરતન છે બાલમુનિરાજ શ્રી રનેશરત્ન વિ. ( પાડીવાલા) ગામમાં પધારેલ હેવ થી ગામમાં અપૂર્વ ઉસાહ હતો. ગામના અજૈન લોકો ભાઈ–બહેન બાલ-બચ્ચાએ રથી બહાર આ આવી ઉપાશ્રયમાં આવી જવાની ભીડ જામી વૈશાખ વઢ ૩ કિ. ૧૪–૫-૮ ને બાલ
મુનિના સંસારી ઘરે મૂલચંદ્રજી ગોપાજીના ઘરે વાજતે ગાજતે સંઘ સાથે વ્યાખ્યાન એ પછી પારણું કરાવામાં આવેલ. વ્યાખ્યાનમાં બાલ મુનિરાજ શ્રી રત્નશર વિજયજીના આ જ પાડીવમાં સર્વ પ્રથમ દીક્ષા પછી પ્રથમ પ્રવેશને અનુલક્ષીને ૩૨ રૂપિયાનું સંઘપૂજન (થયેલ. સંસારી ઘેર પણ ગુરૂપૂજન પ્રભાવનાઢિ થયેલ. પાડીવમાં જેન- જેનામાં ખૂબ જ છે ઉત્સાહ હતે. બધા અંતરના શુભાશીવાદ આપતા હતા.